________________
હવે બીજું દષ્ટાન્ત કહેવાય છે. શ્રી ઓઘનિર્યુક્તિ
એક રાજા છે. તેના વડે હાથીઓને પકડવા માટે પુરુષો આજ્ઞા કરાયા કે “હાથીને પકડી લાવો.” તેઓ કહે છે કે જ્યાં ? ભાગ-૨
" હાથી ચરે છે, તે નલવન - વાંસડાઓનું જંગલ (કે નલ નામના ઘાસાદિ) સુકાઈ ગયેલ હોવાથી ખાવા આવતા નથી. તો
તે જંગલમાં રેટ કરાય (જેનાથી પુષ્કળ પાણી એ વનમાં જાય અને નલ ખૂબ ઉગે.) રાજાએ તે વાત તત્તિ કરી. તે પુરુષોએ ખો ૪૦૯ માં પણ ત્યાં જઈને તે પ્રમાણે કર્યું. અને સુકાઈ ગયેલું નલવન લીલુછમ થઈ ગયું. ત્યારે હાથીઓના યુથના અધિપતિએ જોયું. તે જ
જ પોતાના બચ્ચાઓને અટકાવે છે કે જે કાળમાં નલવનો ખીલે છે તે કાળ તો હાથીકુળોની જાણમાં જ છે. અહીં તો અકાળે નલવન * ખીલ્યું છે. હવે જો તમે એમ કહો કે “ઝરણાઓમાં ઘણું પાણી વર્તે છે. તેથી નલવન લીલુછમ થયું છે.” તો એ ખોટી વાત છે .
કેમકે અન્ય કાળમાં પણ ઘણું પાણી હતું જ. પણ ક્યારેય નવિન લીલા નથી થયા. તેથી તમે અટકી જાઓ. નલવનમાં પ્રવેશતા
5
છે
ક
=
લ
'નહિ.
=
વ
=
લ
કુ
ક
આમ કહેવાયેલા જે હાથીઓ ત્યાં અટકી ગયા, તેઓ પ્રચુર અન્ન-પાણીને વિશે સુખેથી વિચરે છે. જેઓ વળી ન અટક્યા તેઓ પાણીમાં બંધાયેલા છતાં (?) (કાદવમાં ફસાયેલા છતાં) અંકુશના પ્રહારો વડે હણાય છે.
આ બીજું દૃષ્ટાંત છે. આ દ્રવ્યગવેષણા છે. હવે ભાવગવેષણા કહે છે. લોકમાં ઉત્તમ એવા તીર્થકરોના સ્નાત્રાદિ મહોત્સવમાં ભેગા થયેલા સાધુઓની ભક્તિ માટે : ૪૦૯
=
એ
છે,
=