________________
E B ર
વસતિ વગેરે વિષયમાં અજુગુપ્સિત છે... આવું હોય તો શું કરવું ?) શ્રી ઓઘનિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ-૪૪૪ : ઉત્તર : ટીકાર્થ : જે દેશ, ગામ વગેરેમાં જે કુળો દીક્ષાને આશ્રયીને, ઉપાશ્રય વસતિને આશ્રયીને |ી અને ભોજન-પાણીને આશ્રયીને જુગુપ્સિત હોય તે દેશગામાદિમાં તે કુલો તે દીક્ષાદિને આશ્રયીને વર્જવા. (અથવા તો - જે ભાગ-૨
- ઘરો ગોચરી-વસતિ-દીક્ષા વગેરે જે જે વિષયોમાં જુગુણિત હોય તે તે વિષયોમાં તે છોડવા. પણ ગોચરી-વસતિ-દીક્ષા આદિ ૩૯૮ = જે જે વિષયોમાં અજુગુણિત હોય તે તે વિષયમાં તે ઘરો વર્જવાની જરૂર નથી.) તેમાં દીક્ષાને આશ્રયીને વિચારીએ તો
જ અવન્થિકો એ દીક્ષા માટે યોગ્ય નથી, (જે લોકો બીજા વડે પ્રતિષેધ કરાયેલા હોય, જેના માથે દેવું હોય, લેણદાર ઘણા # હોય, વગેરે. એવા લોકો અવરુન્ધિક કહેવાય.) પણ વસતિ, ભક્ત, પાન માટે યોગ્ય છે. (અર્થાતુ અવસન્ધિકોને દીક્ષા ન જ
| અપાય. પણ એમના ઘરે રહેવાય ખરું. એમના ભોજન-પાણી ખપે.) વસતિની અપેક્ષાએ વિચારી તો નાટક ચટક T કરનારાઓનો વાડો જુગુણિત છે. ત્યાં વસતિ ન કરાય એટલે કે સાધુઓએ ત્યાં ન રહેવું. કેમકે ત્યાં ગીતગાન-નાચગાન | સતત ચાલે એના કારણે સાધુઓ સ્વાધ્યાય જ ન કરી શકે.
હા ! નટોનો વાડો દીક્ષા, ભોજન, પાણી માટે યોગ્ય છે. તથા ભોજન-પાણીના ગ્રહણમાં સૂતકગૃહો જુગુણિત છે. તથા એ ગૃહો દીક્ષામાં પણ જુગુણિત છે. સૂતકના ગૃહો = એ ઘરવાળાઓ પોતાને ત્યાં તો સાધુઓને વસતિ ન આપે, પરંતુ બીજાને વસતિ અપાવડાવે. કેટલાક નોકર વગેરેના (ચમાર વગેરેના) ઘરો એવા છે કે જે વસતિ - દીક્ષા - ભક્તપાન એ ત્રણેયના દોષથી દુષ્ટ
=
=
=
*
.
I ૩૯૮