________________
- 5
F
દ
एषणादि न कुर्वन्ति, एतदेवाह - શ્રી ઓઘનિર્યુક્તિ. મો.નિ. અલમોસUાં વા વદ તે નાત્કિંતિ નિવિરમથે વા ! ભાગ-૨ |
कुरिणमि व पोयाला जे मुक्का पव्वइयमित्ता ॥४४९॥
सुगमा ॥ नवरं 'कुरिणमित्ति महति अरण्ये 'पोयाला' मृगादिपोतलकास्ते यथा यूथपतिना मुक्ताः सन्तो ॥४० ॥ म ण विनश्यन्ति एवं तेऽपीति ।
ચન્દ્ર.: આમ આ તો જ્ઞાનવાળાઓને પણ દોષ લાગે. (અર્થાત્ જેઓ જાણતા હોવા છતાં નિષ્ફર બની ગમે તેમ વર્તે જ એમને તે જ્ઞાની હોય તો પણ દોષ લાગે... એ વાત કરી) - જે વળી શિષ્યો આચાર્ય વડે માથે મુંડન કરાવતાની સાથે જ અગીતાર્થપણામાં જ છૂટા મૂકાય છે, તેઓ તો બિચારા
અવશ્ય અજ્ઞાનના કારણે જ એષણાદિપિંડની શુદ્ધિ વગેરેને નહિ કરે. (આચાર્યે દીક્ષા આપ્યા બાદ કશો શાસ્ત્રીયબોધ આપ્યા વિના એક કે બીજા બહાને જે શિષ્યોને રખડતા મૂકી દીધા, તેઓ તો બિચારા ઘોર અજ્ઞાનતાના કારણે ઢગલાબંધ દોષો સેવવાના જ.)
આજ વાત કરે છે કે – ઓઘનિર્યુક્તિ-૪૪૯ : ટીકાર્થ સ્પષ્ટ છે. (તે સાધુઓ એષણાને કે અનેષણાને કે જિનવરના મતને શી રીતે જાણશે?)
ક
=
=
=
=
=
*
=
*
8
e fe 1
૪૦૩||
: