________________
=
'P
| ૩૯૯ો
=
=
T છે. અર્થાતુ એ દોષવાળા બને છે. ત્યાં આ ત્રણમાંથી કશું ન કરાય. શ્રી ઓઘનિર્યુક્તિ
આ બધા કુલો જિનવચનમાં નિષિદ્ધ છે, તે યત્ન વડે વર્જવા. (સાર એટલો જ છે કે જયાં જે કરવાથી સાધુઓ,
જિનશાસન નિંદાપાત્ર બને ત્યાં તે પ્રકારની પ્રવૃત્તિ ન કરવી. લોકવિરુદ્ધ આચરણ ન કરવું.) ભાગ-૨
वृत्ति : अथवा पश्चार्द्धमन्यथा व्याख्यायते, पव्वावणे दुगुंछिया एते - ओ.नि. : अट्ठारस पुरिसेसु वीसं इत्थीसु दस नपुंसेसुं ।
पव्वावणाए एए दुगुंछिया जिणवरमयंमि ॥४४५॥ पव्वावणे जिणवयणे पडिसिद्धा, वसहिदुगुंछिया ओसण्णा अमणुण्णा वा, भत्तपाणेवि एते चेव, एते जिनवचनप्रतिकुष्टाः ।
ચન્દ્ર.: અથવા તો આ ગાથાનો પાછલો અડધો ભાગ બીજી રીતે વ્યાખ્યાન કરાય છે. તે આ પ્રમાણે – દીક્ષા માટે જુગુણિત વ્યક્તિઓ આ છે.
ઓઘનિર્યુક્તિ-૪૪૫ ટીકાર્થ : જિનવચનમાં પુરુષોમાં અઢાર પ્રકારના પુરુષો, સ્ત્રીઓમાં ૨૦ પ્રકારની સ્ત્રીઓ અને , – નપુંસકોમાં ૧૦ પ્રકારના નપુંસકો દીક્ષા માટે નિષેધ કરાયેલા છે. જુગુણિત છે. (તેનું વર્ણન અન્ય ગ્રન્થોમાંથી જાણવું.) - ૩૯૯
=
=
કે
=
, ૫
૫