________________
આ
નિર્યુક્તિ oil
=
H
Sા (૧) જ્યાં તે સ્કૂપિકા છે ત્યાં પ્રતિષિદ્ધ કૂલાદિ છે. (૨) અથવા તો તે ઑપિકાની નજીકમાં છે. (૩) અથવા તે સ્કૂપિકાની શ્રી ઓઘણું
આગળ છે. (૪) અથવા તે સ્કૂપિકાની પડખે છે. (૫) અથવા તે સ્કૂપિકાની પાછળ છે કે તેની તીર્થી દિશામાં છે. ભાગ-૨
અથવા તો બીજી રીતે પાંચ પ્રકારની તૃપિકા સંભવે છે. કૃષ્ણ-નીલ-રક્ત-પીત-શુક્લ એ પાંચ ભેજવાળી જે સ્કૂપિકા,
તે ચિહ્ન બને. | ૩૫ || - આ ઉપરાંત (૧). ભાંગેલા ઘરની નજીકમાં...વગેરે. (૨) નગરના દરવાજાની નજીકમાં (૩) બહાર (૪) અંદર (૫)
જુદા જુદા વૃક્ષો. આમ પ્રતિષિદ્ધ કુલોના પાંચ ચિહ્નો છે. (આશય એ છે કે સ્થાપનાકુલો પુછનાર કે કહેનાર હાથ વડે, આંગળી વડે એ ઘરોની પૃચ્છા કે કથન ન કરે. પણ આ રીતે બોલે કે “પેલા ભાંગેલા ઘરની નજીકમાં રહેલું ઘર સ્થાપનાકુલ છે...” આમ ઉપર બતાવેલા કે એવા પ્રકારના બીજા ચિહ્નો વડે તે ઘરોની પૃચ્છા અને કથન કરે. પણ આંગળી દેખાડવાદિ કોઈપણ અનુચિત પ્રવૃત્તિ નૈ કરે.)
વૃત્તિ : ડૂત સ્થાપનાનેવું ન પ્રવેદૃઢ્યું, યતિ: – ओ.नि. : ठवणा मिलक्खुनिष्टुं अचियत्तघरं तहेव पडिकुटुं ।
एवं गणधरमेरं अइक्कमंतो विराहेज्जा ॥४४२॥ स्थापनाकुलानि तथा 'मिलक्खु' म्लेच्छगृहं तथा अचियत्तगृहं तथा 'प्रतिकुष्टं' छिम्पकादिगृहं सूतकोपेतगृहं वा,
*
F
S
=
+
=
F
(કે “fe.
G
૩૯૫ છે.
H
5