________________
sી
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
'b
E
II ૩૮૯ો
!
F
=
=
ચન્દ્ર. : ઓઘનિયુક્તિ-૪૩૬ : ટીકાર્ય : આમ ઉપર બતાવેલા સમનોજ્ઞાદિ બધાયને વિશે બતાવેલી વિધિ પ્રમાણે છે પ્રવેશીને પછી ગ્લાન વગેરેની સુખશાતા પૂછીને પોતાના આગમનનું કારણ મધુરવાણી રૂપી યતના વડે જણાવે, અથવા તો આગળ કહેવાતી યતના વડે સ્થાપના કુલોને પૂછે. જો અયતનાથી પૂછે તો આગળ કહેવાશે તે દોષ લાગશે. માટે યતના વડે પૃચ્છા કરે.
वृत्ति : एतानि तानि स्थापनाकुलानि - મો.નિ. રાજે મિક/મન સંમત્તે ઘનુ તહેવ મિચ્છરે છે
मामाए अचियत्ते कुलाइ जयणाइ दायंति ॥४३७॥ दानश्राद्धकोऽभिगमश्राद्धको-यत्र कारणे आपन्ने प्रविश्यते, सम्यक्त्वधरकुलं, मिथ्यात्वकुलं, मामाकः-मा मम ! समणा घरमइंतु तत्कुलं, 'अचियत्तं' अदानशीलकुलं, एतानि कुलानि ते वास्तव्यास्तस्य साधोर्यतनया दर्शयन्ति ।
ચન્દ્ર. : આ (૪૩૭મી ગાથામાં કહેવાશે) તે સ્થાપનાકુલો છે.
ઓઘનિર્યુક્તિ-૪૩૭: ટીકાર્થ: (૧) દાનશ્રાદ્ધક (૨) અભિગમ શ્રાદ્ધક એટલે જયાં કોઈ કારણ આવી પડે તો પ્રવેશ કરાય તે. (૩) સમ્યકત્વધરનું કુલ (૪) મિથ્યાત્વીનું કુલ (૫) “મારા ઘરમાં સાધુઓ ન આવો” આવું કહેનાર તે મામાક.
=
=