________________
નિર્યુક્તિ
પ્રશ્ન : કેવા વિશેષ પ્રકારના સાધુઓ અંગે પૃચ્છા કરે ? શ્રી ઓઘ
ઉત્તર : સુંદર અનુષ્ઠાનવાળા સાધુઓ માટે પૃચ્છા કરે. (સામે સાધુ મળે તો પણ આ જ પૃચ્છા કરવી. તે તો અત્યારે ભાગ-૨
એકલો જ દેખાયો છે. એટલે અન્ય સાધુઓ અંગે આ પૃચ્છા સંગત બને.) ન હવે આ રીતે પૃચ્છા બાદ જો ઉપર બતાવેલા શ્રમણાદિમાંથી કોઈપણ વડે એનો ઉત્તર “હા”માં અપાય તો પછી તે ૩૮૭ ૪ શ્રમણાદિના ઉપાશ્રયમાં જાય.
પ્રશ્ન : તેઓના સ્થાનમાં પહોંચીને પછી શું કરે ?
ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૪૩૫: જો તે સાંભોગિક હોય એટલે કે આવનાર સાધુના જેવી જ એક સરખી સામાચારીવાળા | * હોય, તો તેઓની અંદર પ્રવેશે. પણ જો તે અસાંભોગિક હોય તો પછી ઉપાશ્રયની બહાર જ ઉપકરણ સ્થાપીને - મૂકીને એ જ પછી અંદર પ્રવેશીને દ્વાદશાવર્તવંદન કરે. (અસાંભોગિકો પોતાની ઉપધિ ન જૂએ એ જરૂરી છે, નહિ તો એ ઉપધિમાં ય જુદી | જુદી સામાચારીના કારણે મતભેદાદિ ઉત્પન્ન થાય. પણ ત્યાં વંદનનો તો નિષેધ નથી જ.)
હવે જો તે સાધુઓ શિથિલ પણ સંવિગ્ન સાધુઓ પ્રત્યે બહુમાનવાળા હોય તો પછી આ સંવિગ્ન સાધુ અંદર ન જાય મ પણ બહાર રહીને જ વંદન કરીને અબાધાને - સુખશાતાને પુછે. (અહીં માત્ર વન્દ્રનું શબ્દ લખેલ છે. દ્વાદ્રશાવર્તવન્દ્રનું નહિ,
એટલે માત્ર વ્યવહાર ખાતર મલ્થ ચંદ્રામિ રૂ૫ ફેટાવંદન કરે એમ માનવું યોગ્ય લાગે છે.) : હવે જો તે સાધુઓ શિથિલ અને નિષ્ઠુર = નિધર્મી = સંવિગ્નો પ્રત્યે બહુમાનાદિ વિનાના હોય તો પછી બહાર જ "૩૮૭ી.