________________
*
વિરાધના અટકાવવા માટે આ નાની ક્રિયા સ્વીકારાઈ છે... એમ જાણવું.) શ્રી ઓધ-સ્થિ
એ પછી ફરી પાત્રક અને માત્રક એ બે પાત્રોની પ્રત્યુપેક્ષણા કરી લે, એને બરાબર જોઈ લે. નિર્યુક્તિ ભાગ-૨
આ ઉપરની વિધિ ત્યારની છે કે જ્યારે સાધુએ કાળની પૃચ્છા કરી અને ત્યારે જ ભિક્ષાકાળ થઈ ગયો હતો. પણ હવે - જો પૂછે ત્યારે હજી પણ ભિક્ષાકાળ ન થયો હોય તો પછી ભિક્ષાકાળની અપ્રાપ્તિની દશામાં બે પગને પૂંજે અને પછી ત્યાં ૩૮૫ ૫ સુધી બહાર રહે કે જયાં સુધી ભિક્ષાકાળ થાય. ત્યારબાદ ભિક્ષાકાળ થાય એટલે તે વેળામાં બે પાત્રાની પ્રતિલેખના કરે.
v (ટુંકમાં વહોરવાની ક્રિયાની બરાબર પૂર્વના કાળે બે પાત્રાનું પ્રતિલેખન કરવું આવશ્યક છે. એમાં કોઈ જીવો રહી ગયા હોય | કે પાછળથી ભરાયા હોય તો એમાં ભોજનાદિ વહોરતા જ એ જીવો વિનાશ પામે. એ ન પામે તે માટે એનું છેલ્લે પણ પ્રતિલેખન કરવું.).
एवमसौ पात्रद्वितयं प्रत्युपेक्ष्य ग्रामे प्रविशन् कदाचिच्छ्रमणादीन् पश्यति ततस्तान् पृच्छति, एतदेवाह - ओ.नि. : समणं समणि सावगसावियगिहिअन्नतिथि बहि पुच्छे ।
अत्थिह समण ? सुविहिया सिढे तेसालयं गच्छे ॥४३४॥ श्रमणं श्रमणी श्रावकं श्राविकां गृहस्थमन्यतीथिकान् वा बहिर्दृष्ट्वा पृच्छति, एतानन्तरोक्तान् सर्वान् दृष्ट्वा T| પૃચ્છતિ, સત્ર ક્ષત્તિ શ્રમUT: ?, જિ વિશિષ્ટ ?-શોમ વિદિતમેષાિિત સુવિદિતા:-શોમનાનુષ્ઠાના:, તતક્ષેતેષામત મેર // ૩૮૫ll
*
F
=
=
=
• •je