________________
ઉપકરણ સ્થાપી, પછી અંદર પ્રવેશીને તેઓને ઉચ્છોભવંદન કરે. (અત્યારે સામાન્ય સાધુઓ પરસ્પર જે અભુદિઓવાળુ શ્રી ઓઘ-ધી
વંદન કરે છે. તે ઉચ્છોભવંદન કહેવાય. પ્રશ્ન એ થાય કે “સંવિગ્નપાલિકો શિથિલ હોવા છતાં આ નિષ્ફર શિથિલો કરતા નિર્યુક્તિ
તો સારા જ છે. છતાં આવનાર સાધુ સંવિગ્નપાક્ષિકોને માત્ર ફેટાવંદન કરે અને આ નિષ્ફર શિથિલોને ઉચ્છોભવંદન કરે છે. ભાગ-૨.
તો આ નિષ્ફર શિથિલો સાથે સંવિગ્નપાલિકો કરતા વધુ સારો વ્યવહાર શા માટે ?” તેનું સમાધાન એમ લાગે છે કે છે ૩૮૮ :
સંવિગ્નપાક્ષિકો તો સમજદાર હોવાથી, પોતાની શિથિલતાદિના પશ્ચાત્તાપવાળા હોવાથી સંવિગ્ન સાધુના આ આચારને સીધી ન રીતે જ સ્વીકારશે. એમને ખોટું નહિ લાગે. વળી તેઓ સંવિગ્નોના વંદન લેતા જ નથી. એ જ એમનો આચાર છે. પણ જો
પેલા નિધુર શિથિલો સાથે વ્યવસ્થિત વર્તન કરવામાં ન આવે તો તો તેઓ ભડકે... એટલે એમની સાથે વ્યવહાર સારો કરવો.) / * મો.ન. નન્નારૂ મવાÉ પુછયે સથવાર ર વીવિત્તા
जयणाए ठवणकुले पुच्छड़ दोसा अजयणाए ॥४३६॥ एवं सर्वेष्वेतेष्वनन्तरोदितेषु समनोज्ञादिषु प्रविश्य ग्लानाद्यबाधां पृष्ट्वा स्वकीयमागमनकारणं दीपयित्वा' निवेद्य यतनया मधुरवाक्यलक्षणया, यदिवा वक्ष्यमाणलक्षणया स्थापनाकुलानि पृच्छति । अयतनया पृच्छतो दोषः वक्ष्यमाणलक्षणो यतोऽतो यतनया पृच्छति ।
- ૩૮૮