________________
जुर्गेहाभिमुखं स्थितो न पृच्छति साधु पि दर्शयेद्, यतस्तत्र दोषाः, किंविशिष्टाः ?, -प्रत्यपायजनिता भवन्ति । શ્રી ઓઘ-યુ. નિર્યુક્તિ ચન્દ્ર, જે કહેલું કે “યતના વડે સ્થાપનાકુલો આગંતુકે પુછવા અને વાસ્તવ્યોએ કહેવા” હવે તે યતનાનું પ્રતિપાદન : ભાગ-૨
કરવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૩૯ : ટીકાર્થ : ઘરની તરફ હાથ લંબાવીને સ્થાપનાકુલો ન દેખાડે કે ન પૂછે. તથા આંગળી વડે કે / ૩૯૨ | |
લાકડી વડે ન પૂછે કે ન કહે. ઘરની તરફ ઉભો રહીને પૃચ્છા ન કરે કે ન દેખાડે. કેમકે આ રીતે કરવામાં દોષો છે.
પ્રશ્ન : કેવા પ્રકારના દોષો છે ? ઉત્તર : પ્રત્યપાયથી = આપત્તિથી જન્ય દોષો છે. वृत्ति : के च ते प्रत्यपायाः ? इत्यत आह - ओ.नि. : अगणीण (हि) व तेणेहि व जीवियवरोवणं तु पडिणीए ।
खरओ खरिया सुण्हा णटे वट्टक्खुरे संका ॥४४०॥ यया दिशा साधुना बाहुं प्रसार्य गृहं पृष्टं तेन वा बाह्वादि प्रसार्य तत्कथितं, तद्गृहं कदाचिदग्निना दग्धं भवति તતશ વૃક્રપતિતં સાધુનાશક્ત, વડુત તેન સાધુનાડચણ સાથોર્થતંદ્ધિ શતાસીર તોડ્યું પાત: તિ, Eh ૩૯૨ .