________________
sh
શ્રી ઓધનિર્યુક્તિ ભાગ-૨
P
=
૩૮૪ |
=
=
રીતે પહેલા આ જ ગ્રન્થમાં પ્રતિપાદન કરેલ છે, તે જ રીતે અહીં પણ એ જ જાય છે.
તેમાં તરુણના ત્રણ ભેદ – સ્ત્રી-પુરુષ - નપુંસક. મધ્યમના ત્રણ ભેદ > સ્ત્રી - પુરુષ - નપુંસક.
વિરના ત્રણ ભેદ કે સ્ત્રી - પુરુષ - નપુંસક. પ્રશ્નઃ આ રીતે પૂક્યા બાદ જો ખબર પડે કે તે ગામમાં તે પૃચ્છાના કાળે જ ભિક્ષા વેળા છે, તો પછી શું વિધિ ? "
ઓઘનિયુક્તિ-૪૩૩ : ટીકાર્થ : ઉત્તર : ત્યાં ગામની નજીકમાં બેસીને પાદનું પ્રમાર્જન કરે. પ્રશ્ન : શા માટે આવું કરે ?
ઉત્તર : ક્યારેક તે પગમાં લાગેલ ધૂળ સચિત્ત હોય, ક્યારેક મિશ્ર લાગેલી હોય તેવું બને. જયારે ગામમાં તો રજ ! અવશ્ય અચિત્ત જ હોય. એટલે જો પૂંજ્યા વિના અંદર જાય તો એ સચિત્ત – મિશ્ર પૃથ્વી ગામની અચિત્ત પૃથ્વીથી વિનાશ પામે. (વિદ્વાનો કહે છે કે માત્ર પગના તળીયા નથી પૂજવાના, પરંતુ મુખ્યત્વે તો આંગળીઓ અને પગની ઘુંટણી સુધીનો ભાગ પુંજવાનો છે. તળીયાની ધૂળ તો મોટા ભાગે એની મેળે પડી ગયેલી જ હોય એને દૂર કરવાની જરૂર ન રહે. પણ ઉપરના પંજાના ભાગ ઉપરની ધૂળ તો ચોંટેલી હોય, જો એ દૂર કરવામાં ન આવે તો ગામની ઉડતી ધૂળ એની ઉપર પડી
એને મારી નાંખે. એટલે માત્ર તળીયા પુંજવાને બદલે પગની ઉપરના પણ ભાગો કે જ્યાં સચિત્ત - મિશ્ર ધૂળ લાગી હોવાની : શક્યતા હોય છે, તે પૂંજી લેવા. અલબત્ત એમાં પણ એ ઘાનાં સ્પર્શથી એ જીવોને કિલામણા તો થાય જ... છતાં મોટી
મિણા તો થાય જ... છતાં મોટી : ૩૮૪ .
=
=
* ૧ કપ ન .