________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
| ૩૭૪ ||
E
F
ચન્દ્ર, હવે “માત્રક ન લેવામાં કયા દોષો લાગે છે?” એને દેખાડતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૨૮ઃ ટીકાર્ય આચાર્ય માટે, ગ્લાન માટે, મહેમાન માટે અથવા તો કોઈક દુર્લભ વસ્તુ મળે તો એને માટે, અથવા તો અચાનક જ કોઈક વસ્તુ ક્યારેક મળી જાય તો એને માટે અથવા તો જીવસંસક્ત ભોજન–પાણીને ગ્રહણ કરવા માટે માત્રકનું ગ્રહણ કરવાની અનુમતિ અપાયેલી છે. (કાલ અને ક્ષેત્રના કારણે જે વસ્તુ મુશ્કેલીથી પ્રાપ્ય હોય તે દુર્લભ કહેવાય છે. દા.ત. ચોમાસાના દિવસોમાં આમળાદિ પ્રાપ્ત ન થાય, માગશર-પોષમાં કેરી ન મળે. તથા રાજસ્થાનના ગામડાઓમાં દાળ વગેરે દુર્લભ હોય છે.) જ્યારે જે વસ્તુઓ બહુ પ્રચલિત જ ન હોય અને ક્યારેક મળી જાય એ આકસ્મિક મા વસ્તુ દા.ત. ગુલાબજાંબુ, રસગુલ્લા આ બધી વસ્તુ પ્રાયઃ ઘરોમાં ન મળે, એ જો ક્યારેક મળે તો દુર્લભ તરીકે ન ગણતા આકસ્મિક તરીકે ગણવી. (આકસ્મિકનો અર્થ એવો પણ કરાય છે કે અલ્પ વહોરાવવા જતા અચાનક જ વધારે પડી જાય અને જ એ રીતે પુષ્કળ લાભ થાય એ પણ આકસ્મિક લાભ.) (અમુક વિદ્વાનો આમ પણ કહે છે કે જ્યાં ખેડૂતોમાં ભાતાદિનો વપરાશ ન હોય ત્યાં એ દુર્લભ. જ્યારે ગોચરી જ મુશ્કેલીથી મળતી હોય અને ક્યાંક કોઈકને અચાનક લાભ થાય તો એ આકસ્મિક.)
वृत्ति : इदानीमेतामेव गाथां भाष्यकारो व्याख्यानयन्नाह - ओ.नि.भा. : पाउग्गायरियाई कहिं गिण्हउ मत्तए अगहियंमि ।
जा एसि विराहणया दवभाणे जं दवेण विणा ॥२२९॥
*
F
=
=
ક
=
= f “
's
૭૪
-
E