________________
ur
શ્રી ઓધ
નિર્યુક્તિ
ભાગ-૨
ओ.नि.भा. : दुल्लहदव्वं व सिया घयाइ गिण्हे वग्गहकरं तु । परन्नपाणलंभे असंथरे कत्थइ सिया उ ॥ २३०॥
दुर्लभं वा द्रव्यं घृतादि 'स्यात्' भवेत् ततश्च घृतादि गृह्यते यत उपग्रहं करोति- अवष्टम्भं करोति तत्, अथ 'सहसा ' स आकस्मिकः प्रचुरान्नपानलम्भः स्यात्ततः असंस्तरतां प्रव्रजितानामात्मानं कृच्छ्रेण यापयतां कुत्रचित् स्याद् ग्रहणमिति ।
|| ૩૭૬ ॥
ण
भ
ᅲ
મ
म
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૩૦ : ટીકાર્થ : ક્યારેક ઘી વગેરે રૂપ દુર્લભ દ્રવ્ય મળે તો તે માત્રકમાં ઘી વગેરે લઈ स्स શકાય કે જેથી તે ઘી ગચ્છના સાધુઓને પોષણ કરનાર બને.
ग
M
ક્યારેક અચાનક જ પુષ્કળ ભોજન-પાણીનો લાભ થાય તો નિર્વાહ ન પામતા - જાતને મુશ્કેલીથી વહન કરતા મ સાધુઓને ક્યાંક પ્રચુર ભક્તપાનનું ગ્રહણ પણ કર્તવ્ય બને. (પણ જો માત્રક ન હોય તો એ લેવું શક્ય ન બને.) (સાધુઓ દોષિત ભાગ્યે જ લેતા, ગામોમાં ફરતા એટલે શરીરને પોષણ કરનાર વસ્તુ ઓછી મળતી. માંડ માંડ શરીરનો નિર્વાહ થતો. તેનું તેઓને આર્તધ્યાન ન હતું. પણ જો શરીરને પોષણ મળે તો વધુ આરાધના થાય એ તો તેઓ પણ સમજતા એટલે જ જો ક્યારેક અચાનક અમુક લતામાં કંઈક ઉત્સવ જેવું વાતાવરણ હોય. . .ને બધાના વહોરાવવાના ભાવો ઉછળતા હોય તો ઘેર ઘેર વધારે મળવાથી પુષ્કળ ભોજનાદિ મળી જાય તો લઈ લેતા ખરા. પણ જો એ વહોરવા માટેનું માત્રક જ ન હોય તો ? સાધુ પાત્રામાં પોતાનું વહોરે, પણ ગચ્છના સાધુઓ માટે શેમાં વહોરે ?)
મા
at
H
|| ૩૭૬ ||