________________
श्रीमोध-त्यु
ઉત્તર : બાકીના ભોજનના રક્ષણ માટે આવું કરવું પડે. એવું ન થાઓ કે આ જીવવાળા પદાર્થની ગંધથી બીજા જ
ભોજનમાં પણ જીવની ઉત્પત્તિ થાય. (લોટ વગેરેમાં કીડાઓ થાય છે, તે જ્યારે લોટ બગડે ત્યારે જ પ્રાયઃ થાય. બગડેલા નિર્યુક્તિ ન ભાગ-૨
લોટની ગંધ બીજી વસ્તુને પણ એ ગંધથી વાસિત કરે અને એટલે બીજી વસ્તુમાં પણ જીવ ઉત્પન્ન થાય. એ ન થાય તે માટે स
તાત્કાલિક એ વસ્તુ પરઠવી દેવી પડે. જેમ એક બગડેલી કેરી કરંડિયામાં હોય તો બીજી સારી કેરીઓને પણ બગાડે... તેમ ॥ ३७८॥ म आमा समj.)
આ બધા કારણોસર માત્રક લેવું. वृत्ति : एभिश्च कारणैर्न गृह्णाति - ओ.नि. : गेलन्नकज्जतुरिओ अणभोगेणं च लित्त अग्गहणं ।
अणभोगगिलाणदा उस्सग्गादीणि नवि कज्जा ॥४२९॥ ग्लानकार्येण त्वरितो गतः, ततश्चैवं न गृह्णाति, अनाभोगेन वा निर्गतो यदि, लिप्तं वा लेपेन तन्मात्रकं यदि, हा ततश्चैवमग्रहणं मात्रकस्य संभवतीति । उक्ता मात्रकयतना, इदानीं उत्सर्गयतना प्रतिपादनायाह - अणभोग गिलाणट्ठा वी पच्छद्धं अनाभोगेन उत्सर्ग-उपयोगं न कुर्यात्, ग्लानार्थं वा त्वरित उत्सर्गं न कुर्यात्, आदिग्रहणादावश्यकं च न
॥39८॥