________________
દ”
P
*
ક
5
F
=
શ્રી ઓઘ
વૃત્તિ : તથા ૨ - નિર્યુક્તિ
ओ.नि.भा. : संसत्तभत्तपाणे मत्तग सोहेउ पक्खिवे उवरि । ભાગ-૨
संसत्तगं च णाउं परिट्ठवे सेसरक्खट्ठा ॥२३१॥ | ૩૭૭. ' संसक्तभक्तपानग्रहणे सति मात्रके 'शोधयित्वा' प्रत्युपेक्ष्य सक्तुकाञ्जिकादि पात्रकस्योपरि प्रक्षिपेत् । ५१अथम
तत्पानकादि गहीतं मात्रके किन्तु अशद्धं संसक्तं जातं, ततश्चैवं ज्ञात्वा विधिना तस्मिन्नेव क्षणे परिष्ठापयति किमर्थं ? शेषभक्तरक्षणार्थ, मा भत्तद्गन्धेन शेषस्यापि संसक्तिः स्यात, तस्मान्मात्रकं ग्रहीतव्यं,
ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૨૩૧ : ટીકાર્થ : જે ભોજન કે પાણી એવા હોય કે જેમાં ત્રસાદિ જીવ હોવાનો સંભવ છે '૩ હોય. તે ભોજન પાણી પહેલા માત્રકમાં લઈ બરાબર છૂટું છૂટું કરીને, જોઈને એ જીવ વિનાના ભોજનાદિ પાત્રામાં લઈ લે. 3 શ્રી એમાં સફr - સાથવો - સેકેલા જવનો લોટ એ ભક્તમાં ગણાય અને કાંજી પાણીમાં ગણાય. - હવે જો તે પાનક વગેરે માત્રકમાં લીધું પણ એ બગડેલું જીવસંસક્ત હોય અર્થાતુ જીવવ્યાપ્ત નીકળ્યું. તો પછી આ પ્રમાણે જાણીને તે જ ક્ષણે તેને પરઠવી દે. પ્રશ્ન : શા માટે ? શાંતિથી પરાઠવે તો શું વાંધો?
-
=
=
ક
દ
ક '
૩૭૭