________________
નિર્યુક્તિ
F
હવે માત્રકની યાતનાનું પ્રતિપાદન કરતા કહે છે. શ્રી ઓઘ
માત્રક ગ્રહણ કરીને ઉપયોગ કરીને જવું. જો ગોચરી જતો સાધુ માત્રક ગ્રહણ ન કરે તો માત્રકનું ગ્રહણ ન કરવામાં ભાગ-૨
આગળ કહેવાશે એ બધા દોષો લાગશે.
(પ્રશ્ન : અહીં ઉપયોગ કરવાની વાત ક્યાંથી આવી ? એ તો પૂર્વે આવી જ ગયેલી છે.) // ૩૭૩ ૪ ઉત્તર : અહીં જે ઉત્સર્ગ ઉપયોગ કરવાની વાત લીધી છે. તે તો ઉપયોગ કરવાની વિધિને દેખાડવા માટે છે. બાકી
" આ કંઈ ઉત્સર્ગઃઉપયોગનું વર્ણન કરવાનું આ સ્થાન નથી. (એનું વર્ણન તો થઈ જ ગયું છે. અત્યારે તો માત્રકનું જ વર્ણન "
કરવાનું છે, પણ “ગોચરી જતી વખતે ઉત્સર્ગઃઉપયોગ કરીને જવાની વિધિ છે.” માત્ર એ વિધિ દર્શાવવા માટે જ અહીં | ઉપયોગનું ગ્રહણ કરેલ છે.)
वृत्ति : इदानी मात्रकाग्रहणे दोषान् प्रदर्शयन्नाह - ओ.नि. : आयरिए य गिलाणे पाहुणए दुल्लहे सहसलाभे ।
संसत्तभत्तपाणे मत्तगगहणं अणुण्णायं ॥४२८॥ आचार्यार्थं ग्लानार्थं प्राघूर्णकार्थं वा दुर्लभं वा किञ्चिलभ्यते तदर्थं, 'सहसा' अकस्मात्किञ्चित्कदाचिल्लभ्यते तदर्थं, तथा संसक्तभक्तपानग्रहणार्थं मात्रकग्रहणमनुज्ञातम् ।
;
=
=
=
=
૬
F
=
=
PIs - E
૩૭૩.
=