SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્યુક્તિ F હવે માત્રકની યાતનાનું પ્રતિપાદન કરતા કહે છે. શ્રી ઓઘ માત્રક ગ્રહણ કરીને ઉપયોગ કરીને જવું. જો ગોચરી જતો સાધુ માત્રક ગ્રહણ ન કરે તો માત્રકનું ગ્રહણ ન કરવામાં ભાગ-૨ આગળ કહેવાશે એ બધા દોષો લાગશે. (પ્રશ્ન : અહીં ઉપયોગ કરવાની વાત ક્યાંથી આવી ? એ તો પૂર્વે આવી જ ગયેલી છે.) // ૩૭૩ ૪ ઉત્તર : અહીં જે ઉત્સર્ગ ઉપયોગ કરવાની વાત લીધી છે. તે તો ઉપયોગ કરવાની વિધિને દેખાડવા માટે છે. બાકી " આ કંઈ ઉત્સર્ગઃઉપયોગનું વર્ણન કરવાનું આ સ્થાન નથી. (એનું વર્ણન તો થઈ જ ગયું છે. અત્યારે તો માત્રકનું જ વર્ણન " કરવાનું છે, પણ “ગોચરી જતી વખતે ઉત્સર્ગઃઉપયોગ કરીને જવાની વિધિ છે.” માત્ર એ વિધિ દર્શાવવા માટે જ અહીં | ઉપયોગનું ગ્રહણ કરેલ છે.) वृत्ति : इदानी मात्रकाग्रहणे दोषान् प्रदर्शयन्नाह - ओ.नि. : आयरिए य गिलाणे पाहुणए दुल्लहे सहसलाभे । संसत्तभत्तपाणे मत्तगगहणं अणुण्णायं ॥४२८॥ आचार्यार्थं ग्लानार्थं प्राघूर्णकार्थं वा दुर्लभं वा किञ्चिलभ्यते तदर्थं, 'सहसा' अकस्मात्किञ्चित्कदाचिल्लभ्यते तदर्थं, तथा संसक्तभक्तपानग्रहणार्थं मात्रकग्रहणमनुज्ञातम् । ; = = = = ૬ F = = PIs - E ૩૭૩. =
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy