SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ E F 8? શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ = | ૩૭૨ / उत्सर्गतस्तावद्भिक्षार्थं गच्छता सर्वमुपकरणं गृहीत्वा गन्तव्यं, यस्तु विस्मरणालुः स जघन्येन चोलपट्टकमादाय गच्छति, उपलक्षणं चात्र चोलपट्टकोऽन्यथा पात्रकं पटलानि रजोहरणं दण्डकं कल्पद्वयं चैतद् गृहीत्वा गच्छति । उक्तोपकरणयतना, इदानी मात्रकयतनां प्रतिपादनायाह (प्रतिपादयन्नाह)- मात्रकं गृहीत्वा गन्तव्यं, गृहीत्वा चोत्सर्ग उपयोगं कृत्वा व्रजति, अथ मात्रकं न गृह्णाति गच्छंस्ततश्च मात्रकाग्रहणे एते च वक्ष्यमाणलक्षणा दोषाः, अत्र च ૫ यदुत्सर्गग्रहणं कृतं, तद्विधिप्रदर्शनार्थं न तु पुनः स्वस्थानमिति ।। - ચન્દ્ર. : હવે ઉપકરણની યતનાનું પ્રતિપાદન કરવા માટે કહે છે. ઓધનિયુકિત-૪૨૭: ટીકાર્થ : ઉત્સર્ગ માર્ગ એ છે કે ગોચરી જતા સાધુએ બધા ઉપકરણ લઈને જવું. જે સાધુ ભૂલી I જવાના સ્વભાવવાળો હોય તે ઓછામાં ઓછો ચોલપટ્ટો તો લઈને જ જાય. પ્રશ્ન : એકલો ચોલપટ્ટો જ પહેરીને જાય ? કપડા, ઝોળી, પલ્લા, પાત્રા કંઈ જ નહિ ? આવો તો વિસ્મરણ સ્વભાવ 3 થોડો હોય ? રે ! એ ગોચરી વહોરે શેમાં ?). ઉત્તર : ગાથામાં ચોલપટ્ટો લઈ જવાની વાત લખી છે, તે ઉપલક્ષણ છે. બાકી તો જઘન્યથી પણ પાત્રા, પલ્લા, ઓઘો, દાંડો અને બે કપડા (કામળી+કપડો) લઈને જ જાય એમ સમજી લેવું. ઉપકરણની યતના કહેવાઈ ગઈ. : * 5 ૬ | = "is ૩૭૨ . E
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy