________________
હવે ત્રીજા મહાવ્રતની યાતનાને દેખાડતા કહે છે કે ભિક્ષાને માટે પ્રવેશેલો સાધુ જયાં આભૂષણાદિ વસ્તુઓ છૂટી-છવાઈ શ્રી ઓઘ
પડેલી હોય તેવા સ્થાનને જ છોડી દે. (ત્યાં જાય, ઉભો રહે તો પછી ચોરવાની ઇચ્છા થાય કદાચ ન ચોરે તોય બીજાઓને નિર્યુક્તિ
/ શંકા વગેરે દોષો થાય. પણ ત્યાં જાય જ નહિ, તો વાંધો ન આવે.) આ રીતે ત્રીજા મહાવ્રતની યતના કરાયેલી થાય. ભાગ-૨
- હવે પાંચમાં મહાવ્રતની યાતનાનું પ્રતિપાદન કરતા કહે છે. પાંચેય અતિચારોને (એટલે કે ગોચરીકાળમાં પાંચેય ૩૭૧. v મહાવ્રતોમાં જે અતિચારો લાગવાનો સંભવ છે, તે અતિચારોને) રક્ષતો સાધુ ઉગમાદિદોષો વિનાના ભોજનની તપાસ કરે.
(દોષવાળું ભક્ત લેવામાં આવે, તો એ પરિગ્રહ સંબંધી અતિચાર ગણાય. વસ્ત્ર-પાત્ર-ભોજનાદિ વસ્તુઓ સંયમના સાધક હોય તો પરિગ્રહ ન ગણાય, પણ દોષિત તે વસ્તુ સંયમબાધક છે. માટે પરિગ્રહનો દોષ લાગે.)
પાંચમાં મહાવ્રતની યતના કહેવાઈ ગઈ. ચોથા મહાવ્રતની યતના તો ઇન્થિગ્રહણે. ૪૨૩મી ગાથામાં કહેવાઈ જ ગઈ છે. સંઘાટકની યતના કહેવાઈ ગઈ. वृत्ति : इदानीमुपकरणयतनामाह - ओ.नि. : जहन्नेण चोलपट्ट वीसरणालू गहाय गच्छिज्जा ।
उस्सग्ग काउ गमणं मत्तयगहणे इमे दोसा ॥४२७॥
૩૭૧ |