________________
vi
હવે પ્રત્યેનીકની = શત્રુની યતના કહેવાય છે. શ્રી ઓધ
ઓઘનિર્યુક્તિ-૪૨૫ : ટીકાર્થ : એકાકી સાધુએ શત્રુના ઘરમાં (જૈન સાધુઓ પ્રત્યે ભયંકર ષવાળા વ્યક્તિઓના નિયુક્તિ કે ભાગ-૨
ઘરમાં) પ્રવેશવું નહિ. જો અજાણતા પ્રવેશી જાય અને શત્રુઓ સાધુને પકડવા માંડે તો સાધુ જોર જોરથી બૂમો પાડે છે જેથી
લોકો ભેગા થાય અને એટલે લોકો અને શત્રુઓ વચ્ચે વાતચીત વગેરે થાય ત્યારે આવી આકુલતા થતાં જ સાધુ તરત ત્યાંથી ૩૬૯ vછટકી જાય.
પ્રત્યેનીકની યતના કહેવાઈ ગઈ. હવે ભિક્ષાવિશોધિની યતના કહેવાય છે.
ત્રણ ઘરોની વચ્ચે ઉભો રહીને ત્રણેય ઘરોમાં ઉપયોગ આપીને ક્રમશઃ રહેલા તે ઘરોની ભિક્ષા ગ્રહણ કરે. (પહેલા 'જ ઘરે ઉભો રહે તો બીજા અને ત્રીજા ઘરમાં ઉપયોગ રાખવો અઘરો પડે. પણ વચ્ચેના ઘરમાં ઉભો રહે તો પછી બેય બાજુ જ
ઉપયોગ રાખી શકે. અલબત્ત આ રીતે ઉપયોગ રાખવો ય થોડોક તો અઘરો છેજ. કેમકે ગોચરી વહોરવામાં ઉપયોગ રાખે?
કે એ ઘરોમાંથી આવતી ગોચરીમાં ? છતાં એ શક્ય એટલો પ્રયત્ન કરે. વળી ક્રમશઃ રહેલા ઘરોમાં જ આ યતના પળાય. - આડા-અવળા રહેલા ત્રણ ઘરોમાં તો એક સાથે નજર રાખવી અઘરી જ પડે.. માટે પસ્યા શબ્દ લખેલ છે.)
ભિક્ષાવિશોધિની યતના કહેવાઈ ગઈ. હવે પાંચ મહાવ્રતની યતના કહેવાય છે.
IFT ૩૬૯ો:
+
ફ
=
is