SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ - 5 ‘E 8 શ્રી ઓધ ન નિર્યુક્તિ ભાગ-૨ E E F | ૩૭૫ . F = = = = = प्रायोग्यमाचार्यादीनां क्व गृह्णातु मात्रकेऽगृहीते सति ?, तदग्रहणाच्च या तेषामाचार्यादीनां विराधना सा तेनाङ्गीकृता भवति, अथैवं मन्यसे द्रवभाजने गृह्णातु ततश्चैवं द्रवेऽगृहीते द्रवेण विना या विराधना सा तदवस्थैव, आदिग्रहणाद् ग्लानप्राघूर्णका अपि व्याख्याता एव । ચ, હવે ભાષ્યકાર આ જ ગાથાનું વ્યાખ્યાન કરતા કહે છે. ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૨૯ : ટીકાર્થઃ જો ગોચરીમાં સાથે માત્રક લઈ ન જવામાં આવે, તો આચાર્યાદિને અનુકૂળ વસ્તુ # સાધુ શેમાં વહોરે ? (એક પાત્રમાં તો પોતાનું ભોજન લેવાનું છે. બીજું માત્રક રૂપી પાત્રક લીધું જ નથી) અને એ વસ્તુ ન લે, તો એ વસ્તુના અભાવને લીધે આચાર્યાદિને જે મુશ્કેલીઓ પડે એ બધી જ માત્રક ન લેનારા સાધુએ સ્વીકાર કરેલી ગણાય. (અર્થાત્ “આચાર્યને પડતી આપત્તિઓ એ સાધુને મંજુર છે” એમ એનો અર્થ થાય.). જો તું એમ માનશે કે “બીજા સંઘાટક સાધુ પાસે બે ય સાધુ માટેનું પાણી લેવા માટેનું માત્રક રૂપી ભાજન છે જ, તેમાં જ આચાર્યાદિને યોગ્ય વસ્તુ લેશું એટલે આચાર્યાદિને કોઈ તકલીફ નહિ પડે.” તો એનો ઉત્તર એ છે કે એમાં જો આચાર્યદિયોગ્ય વસ્તુ લઈશ, તો તારા અને સંઘાટક સાધુ માટેનું પાણી શેમાં લઈશ? અને એ ન લઈ શકાવાથી તમને બે ને જે પીડા-વિરાધના-આર્તધ્યાનાદિ થાય તે તો એમને એમ જ રહ્યા. એનો નિકાલ ન થયો. મરિયા માં જે માત્ર શબ્દ છે. તેનાથી ગ્લાન-પ્રાપૂર્ણકાદિનું પણ વ્યાખ્યાન થઈ જ ગયેલું જાણવું. = = = = = = . “fe
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy