________________
|
मा
શ્રી ઓઘ
નિર્યુક્તિ
y | ભાગ-૨
|| ૩૩૪ | ૫
r
રા
T
भिक्षाविशुद्धिरेकस्य न भवति, तथा महाव्रतोपघातो भवति तस्मात्सद्वितीयेन गन्तव्यम् । इयं च प्रतिद्वारगाथा, ચન્દ્ર. : હવે (૪) સંઘાટક દ્વારનું વ્યાખ્યાન કરાય છે.
ઓઘનિર્યુક્તિ-૪૧૩ : ટીકાર્થ : જો સંઘાટકની સાથે ભિક્ષાટન ન કરે અને એકલો ફરે તો એકાકીને આ બધા દોષો લાગે કે (૧) સ્ત્રીકૃત (૨) શ્વાનજન્ય (૩) શત્રુજન્ય (૩) એકલાને ભિક્ષાવિશુદ્ધિ ન હોય (૫) મહાવ્રતનો વિનાશ થાય. તેથી બીજા સાધુ સાથે ગોચરી જવું.
म
T
આ પ્રતિદ્વારગાથા છે. (એષણાં માટેના આઠ-નવ દ્વારોની ગાથા પહેલા આવી ગઈ. એમાંનું ચોથું સંઘાટક દ્વાર છે. સ એના પણ દ્વારો દર્શાવનારી આ ગાથા છે. એટલે દ્વારના પણ દ્વારો દેખાડનાર આ ગાથા હોવાથી એને પ્રતિદ્વારગાથા કહેવાય.)
वृत्ति : इदानीं भाष्यकारः प्रतिपदं व्याख्यानयति
ઓનિ.મા. :
-
संघाडगअग्गहणे दोसा एगस्स इत्थियाउ भवे । साणे भिक्खुवओगं संजम आएगयरदोसा ॥ २१९ ॥
'सङ्घाटकस्य' सङ्घाटकसंयोगस्य 'अग्रहणे' अकरणे दोषा एकाकिनः स्त्रीभ्यो भवन्ति, एकाकिनं दृष्ट्वा साधुं
ग
ᄑ
हा
स्स
॥ ૩૩૪ ॥