________________
#
'
નિર્યુક્તિ
'=
=
ન
=
A
શ્રી ઓઘ
- तदाऽऽचार्यः प्रतिषेधं करोति, अथ कश्चित्प्रियधर्मा आत्मलब्धिको भवति तत आचार्योऽनुज्ञां करोति, ततश्चैवमेकाकी
भवति, अत्ताहिट्ठिअजयणा भणिया, ભાગ-૨
ચન્દ્ર. : હવે દુર્લભપદની વ્યાખ્યા કરતા આ વાત કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૨૧ : ટીકાર્થ : જો તે ક્ષેત્રમાં ગોચરી માટે ફરતા સાધુઓને બે સંઘાટક રૂપે જવામાં એક જ ભિક્ષા | ૩૬૩ II
મળતી હોય, બેને બે ભિક્ષા ન મળતી હોય અને કાળ પણ ઓછો પડતો હોય તો પછી તે સાધુઓ એકાકી જ ફરે. | દુર્લભ ગોચરી હોય તો એકાકી થવાનો અપવાદ બતાવી દીધો. | હવે આત્માધિષ્ઠિતની યતના કહેવાય છે કે જો તે બધા જ સાધુઓ ખગૂડ - વિચિત્ર - કપટી બની આત્મલબ્લિક થવા ' ઇચ્છે તો આચાર્ય નિષેધ કરે. (એકલા જવા મળે તો સારુ સારુ ખવાય. આપણી લાવેલી વસ્તુ કોઈને આપવી ન પડે...
આમ વિચારી એ સાધુઓ સ્વાર્થ પોષવા માટે ગુરુને કહે કે “અમારે આત્મલબ્ધિક બનવું છે..” ગુરુ પણ ચાલાક હોવાથી ' સમજી જાય કે “આને કોઈ ધર્મ પરિણામ નથી. માત્ર મલિનવૃત્તિ છે” તો ના પાડે)
પણ જો કોઈ સાધુ ખરેખર પ્રિયધર્મી હોય અને સારાભાવથી આત્મલબ્લિક થતો હોય તો પછી આચાર્ય એને રજા આપે અને આ રીતે તે સાધુ એકાકી બને.
આત્માધિતિની યતના બતાવી દીધી.
કે
ક
એ
છે,
ન
૫
,
;
૩૬૩
'