________________
T
|| ૩૬૧ ||
શ્રી ઓધ- સુ
નિર્યુક્તિ
ભાગ-૨
ઉત્તર : કેમકે આ રીતે ગૃહસ્થની માલિકીવાળા સ્થાનમાં વોસિરાવે એટલે લગભગ ગૃહસ્થ સાથે ઝઘડો થવાનો જ. ગૃહસ્થ રાજાને ત્યાં જઈ આની ફરિયાદ કરવાનો જ. એટલે ન્યાયાલયમાં આનો ચૂકાદો (સાધુની તરફેણમાં) મેળવાય. એ વખતે આ માત્રા વિના સ્થંડિલ કરવાની ક્રિયા સાધુ માટે ઉપયોગી બને. તે આ પ્રમાણે—જો વોસિરાવી દીધા બાદ એ જોઈ ગયેલો ગૃહસ્થ બોલે કે “આ બધું ઉંચકીને બહાર નાંખ.” તો સાધુ એ ન નાંખે. અને એટલે રાજકુળમાં ચૂકાદો મેળવાય કે ચાણક્યે પણ કહ્યું છે કે “જો માત્ર ન વોસિરાવે તો સ્પંડિલ વોસિરાવવા છતાં નિર્દોષ જ ગણાય.” આમ આવા પ્રકારનો । વ્યવહાર નિર્ણય, ચૂકાદો ત્યાં મેળવાય અને એટલે સાધુ નિર્દોષ છૂટે.
મ
T
-
(કોઈ ગૃહસ્થના ઘરના આંગણામાં સાધુ સ્થંડિલ કરી બેસે એ અત્યંત બેહુદુ વર્તન કહેવાય. એમાં શાસનહીલનાદિ પણ થાય. ભલે ઉપર મુજબ સાધુ નિર્દોષ છૂટે પણ લોકમાં તો આ પ્રસંગથી સાધુ માટે તિરસ્કારાદિ થવાની જ. છતાં સાધુ ખરેખર નિર્દોષ ગણાય કેમકે આ બધું એ રાગ, દ્વેષ, પ્રમાદ વગેરેથી નથી કરતો, ગાઢ કારણ આવી પડવાથી કરે છે. માટે નિર્દોષ છે.)
આવશ્યકની યતના કહેવાઈ ગઈ.
હવે સંઘાટકની યતના કહેવાય છે.
તેમાંય આ પ્રતિદ્વાર ગાથા પૂર્વે બતાવેલી હતી કે રવિની... એ પ્રતિદ્વારગાથાની યતના કહેવાય છે.
તેમાં વિણ્ શબ્દની યતના કહે છે. જે આ અવમરાત્વિક - નાનો સાધુ છે કે જે પોતાની લબ્ધિ વડે અભિમાની બનેલો
मो
त्य
ण
म
ST
व
म
हा
स्स
|| ૩૬૧ ||