________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
| ૩૬oll
v
करेइ । जहा चाणक्केवि भणिअं-'जइ काइन वोसिरइ ततो अदोसो' । अयमित्थंभूतस्तत्र व्यवहारो लभ्यते, अतः कायिकां न व्युत्सृजति । उक्ताऽऽवश्यकयतना, इदानीं सङ्घाटकयतनोच्यते, तत्र चेयं प्रतिद्वारगाथोपन्यस्ताऽऽसीत् 'गारविए काही' त्येवमादिका, तस्या यतनोच्यते, तत्र 'गारविए' त्यस्य पदस्य यतनामाह-गारविए गाहापच्छद्धं 'गारविए पन्नवणा' योऽसौ ओमराइणिको लब्ध्या गर्वितः सन्नेकाकी भवति तमाचार्यो धर्मकथया प्रज्ञापयति, यदुत तवैवायमनुग्रहो यत्त्वदीयलब्ध्युपष्टम्भेन स्वाध्यायादि कुर्वन्तीति । गारवियजयणा गया, एवमिदमुपलक्षणं वर्त्तते, अन्येषामपि कथिकमायाविअलसलुब्धनिर्द्धर्माणां प्रज्ञापना कर्त्तव्या ।
ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-૪૨૦ઃ ટીકાર્થ : જો આવી બે ઘરની વચ્ચેના ભાગ સુધી જગ્યાએ ચંડિલાદિ કરવા પણ શક્ય ' ન બને (ગૃહસ્થના ઘરમાં જ અત્યંત ઉતાવળ થઈ, એટલે જવા જેટલી પણ ધીરજ ન રહી.) તો પછી ગૃહસ્થ સંબંધી પરિગ્રહ ' કરાયેલા એવા પણ તે સ્થાનમાં વોસિરાવે. અર્થાત્ ગૃહસ્થની માલિકીવાળા આંગણા વગેરે સ્થાનમાં પણ વોસિરાવે. (વૈદ્યની વાત પૂર્વે આવી ગઈ છે. એટલે વૈદ્ય સિવાયના બાકીના ગૃહસ્થો માટે આ વાત સમજવી.)
પ્રશ્ન : ત્યાં કઈ વિધિથી વોસિરાવે ? ઉત્તર : ત્યાં માત્ર ન કરે, એટલે કે ચંડિલ વોસિરાવવા છતાં પણ કાયિકીને ન વોસિરાવે. પ્રશ્ન : આવું શા માટે ?
૩૬ol