________________
તેનો આ જ એક દોષ હોય કે કચકચ કરે... પણ એ સાધુ પાછો નિર્દોષ ગોચરીમાં બલવાન હોય તો એને છોડી ન દેવાય. (પણ એકલા જવાની રજા આપવી પડે.)
અમનોજ્ઞનો અપવાદ બતાવી દીધો.
જે પૂર્વે કહેલું કે “એકાકી સાધુને સ્ત્રી વગેરે દોષો લાગે” તેની હવે યતના કહેવાય છે. અર્થાત્ આવા દોષોથી બચવા ॥ ૩૬૫ ૫શું કરવું ? એ દર્શાવે છે.
UT
શ્રી ઓઘ-સ્થ નિર્યુક્તિ ui
ભાગ-૨
મ
પ્રશ્ન : તમે પૂર્વે તો સ્ત્રી વગેરે દોષો પહેલા બતાવેલા, પછી ગાવિક વગેરે બતાવેલા. જ્યારે યતનાના વર્ણનમાં પૂર્વે ગારવિક વગેરે બતાવ્યા અને પછી સ્ત્રી વગેરેની યતના બતાવી. તો શા માટે આ ક્રમ ઉલ્લંઘીને સ્ત્રી વગેરે પદોની યતના કહેવાય છે ?
ઉત્તર : ગર્વિત, કથિક વગેરે સાધુઓ ગુરુ વડે સમજાવાયેલા છતાં (એકાકી પણું છોડી દે, છતાં) કારણસર એકલા પણ ભિક્ષા માટે ફરે અને એટલે એકલા ફરતા તેઓને જોકે સ્ત્રી વડે કરાયેલા દોષો થઈ શકે છે, તો પણ ત્યાં આ યતના કરવી... (ટુંકમાં પૂર્વે અમે સ્ત્રીદોષ પહેલા અને ગારવિક વગેરે પછી બતાવેલા. પણ અત્યારે ગારવિક વગેરે પહેલા અને સ્ત્રી વગેરે પછી બતાવ્યા. કેમકે ગારવિક વગેરે એકલા ફરે તો પછી એમને સ્ત્રીદોષો લાગે... માટે સ્ત્રીદોષોનું વર્ણન પાછળથી કરવું સારું પડે. આશય એ છે કે પહેલા તો એકલા ફરવું જ નહિ ફરવું વડે તો કહેવાતી યતના જાળવવી.)
ओ.नि. : इदानीं या गाथोपन्यस्ताऽऽसीत् यदुत 'एगाणियस्स दोसा' इत्येवमादिका, तत्र यतनां प्रतिपादनायाह
त्थ
ण
म
भ
व
ओ
म
स्स
|| ૩૬૫ ॥