________________
वृत्ति : इदानी अमणुण्णयतनां प्रतिपादयन्नाह - श्रीमोध-त्यु नियुति. ओ.नि. : अमणुन्न अन्नसंजोयणा उ सव्वेवि णेच्छण विवेगो । ભાગ-૨
बहुगुणतदेकदोसं एसणबलियं न उ विगिंचे ॥४२२॥ ___यद्यसौ 'अमनोज्ञः' रटनशीलस्ततोऽन्यस्य संयोज्यते तेन सह हिण्डते । अथ सर्व एव नेच्छन्ति ततस्तस्यामनोज्ञस्य । ॥ उ६४॥ मा
विवेकः-परित्यागः क्रियते, अथासौ बहुगुणः सर्वगुणसंपन्नः किन्तु स एवैको दोषः रटनशीलता एषणायां च बलवांस्ततो नासौ परित्यज्यते । भणिया अमणुण्णजयणा, इदानीं यदुक्तम् - 'एगाणियस्स दोसा' इत्येवमादि तेषां स्स यतनोच्यते, आह किं पुनः कारणमुत्क्रमेण स्त्र्यादीनां पदानां यतनोच्यते ?, उच्यते, गर्वितकथिकादयः प्रज्ञापिताः सन्तः | कारणवशादेकाकिनोऽपि भिक्षामटन्ति, ततश्चैकाकिनामटतां यद्यपि स्त्रीकृता दोषा भवन्ति तथाऽपि तत्रेयं यतना,
ચન્દ્ર.: અમનોજ્ઞની યતનાનું પ્રતિપાદન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૨૨ : ટીકાર્થ : જો આ સાધુ ઝઘડો-કચકચ કરવાના સ્વભાવવાળો હોય તો આચાર્ય અને બીજા-ત્રીજા સાધુની સાથે જોડતા રહે. (જો કોઈની સાથે મેળ પડી જાય તો સારુ...) પણ હવે જો છેલ્લે બધા જ ના પાડે તો પછી એવા વો અમનોજ્ઞ સાધુનો ત્યાગ જ કરી દેવો. અર્થાત્ ગચ્છમાંથી કાઢી મૂકવો. પણ હવે જો આ સાધુ ઘણા ગુણોવાળો હોય, પરંતુ વી.
॥ 3६४॥