________________
શ્રી ઓઘ-
ભાગ-૨
II ૩૩૨ |
अथाऽसौ अतिदूरं गमनं करोति स्थण्डिले ततः 'फिडिओ'त्ति भ्रष्टः सन् भिक्षावेलाया भिक्षामप्राप्नुवन्नेषणामपि 'प्रेरयेत्' अतिक्रामयेत्, अथ तत्रैव क्वचिद् गृहासन्ने व्युत्सृजति ततः 'छड्डावण'त्ति स गृहपतिस्तदशुचिं छड्डावेति त्याजयतीत्यर्थः, अथवा पंतावणं-ताडनं कशादिना करोति, अथैतद्दोषभयाद्धरणं करोति पुरीषवेगस्य ततो मरणं भवेत्,
व्युत्सृजतस्तु षट्कायविराधनेति, स्थण्डिलाभावात् । 'आवस्सए'त्ति गयं, =
ચન્દ્ર. : હવે (૩) અવશ્ય દ્વારનું વ્યાખ્યાન કરાય છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૧૭ : ટીકર્થ : અવશ્ય કરવા યોગ્ય કાર્ય તે આવશ્યક કહેવાય. માત્રુ જવું વગેરે અવશ્યકર્તવ્ય 1. છે. આવા આવશ્યકને શુદ્ધ કરીને એટલે કે માત્રુ કરીને પછી ભિક્ષા માટે પ્રવેશવું. જો માત્રુ વગેરે કર્યા વિના પ્રવેશે (ગોચરી | લેવા જાય) તો દોષો લાગે.
પ્રશ્ન : દોષો કેવી રીતે લાગે ?
ઉત્તર : જો ગોચરી નીકળી ગયેલો સાધુ પાનું હાથમાં રાખીને જે માત્ર વોસિરાવે તો ઉદ્દાહ – શાસન નિંદા થાય. (શું કોઈ ભોજનની થાળી હાથમાં રાખી માત્રુ કરે ખરા ?) હવે જો એ સાધુ તે પાત્ર બીજા સંઘાટકાદિ સાધુને સોંપીને માત્રુ-ઈંડિલ વોસિરાવે તો એની પાસે પાણી ન હોવાથી ઉડ્ડાહ – ઉપઘાત થાય. (ગૃહસ્થો માત્રુ વગેરે કર્યા બાદ હાથ ધોવાદિ કાર્ય કરતા હોય છે. આ સાધુ જાહેરમાં માત્રુ-સ્પંડિલ જાય, ગૃહસ્થો જુએ, પછી હાથ વગેરે ન ધૂએ તો નિંદા થવાની જ.)
:
kis 5 |
૩૩૨ ..