________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ ન
ભાગ-૨
| ૩૪૧ ||
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૨૨ : ટીકાર્થ : ધવ એટલે મનુષ્ય, પતિ, પુરુષ. એ વિનષ્ટ થયો છે, મરી ગયો છે જે સ્ત્રીનો, તે સ્ત્રી વિધવા કહેવાય. તથા પરદેશ ગયેલો છે પતિ જેનો એવી સ્ત્રી પ્રોષિતભર્તૃકા કહેવાય. તથા જે સ્ત્રી ક્યાંય અવર જવર ન કરી શકે, જેને ઘરમાં જ ગોંધાઈ રહેવું પડે, કડક નિયંત્રણ વચ્ચે સ્ત્રી નિરુદ્ધ-સંધાયેલી રખાય તે સ્ત્રીપ્રચારને ન પામનારી સ્ત્રી કહેવાય.
આ ત્રણ પ્રકારની સ્ત્રી એકાકી સાધુને ઘરમાં પ્રવેશેલો જોઈ બારણા બંધ કરીને પકડી લે. હવે જો આ સાધુ તે સ્ત્રીને જ ઇચ્છે તો સંયમનો નાશ થાય. જો ના પાડે તો પેલી સ્ત્રી સાધુ ઉપર ખોટા આળ ચડાવી દે એટલે જિનશાસનની અપભ્રાજના " થાય કે જૈનસાધુઓ ઘરોમાં ઘુસી એકલી સ્ત્રીઓ ઉપર બળજબરી કરે છે. તે સ્ત્રી જ લોકોને કહે કે આ સાધુ મને પરેશાન કિરે છે... અને તેનાથી ઉદ્દાહ થાય.
મૂળ દ્વારોમાંના ચોથા સંઘાટક દ્વારની પ્રતિદ્વારા ગાથાનું (ઓ.નિ. ૪૧૩) વર્ણન થઈ ગયું. વૃત્તિ : : પુનઃ &ારરસ પછી મત ?, તત્રદ - મો.ન.મા. : ભારવિણ વદી માફ અત્ન નુદ્ધ નિદ્ધમે !
दुल्लभअत्ताहिट्ठिय अमणुन्ने वा असंघाडो ॥४१४॥ 'गारविए'त्ति गर्वेण लब्धिसंपन्नोऽहमिति कृत्वा एकाकी भवति, तथा 'काहीए'त्ति भिक्षार्थं प्रविष्टो धर्मकथां - || ૩૪૧ |