________________
નિર્યુક્તિ
I ૩૪૯ો.
ઝઘડો કરનાર સાધુ બધાય સાધુઓને અપ્રિય બને અને એટલે તે બધા વડે એકાકી કરાય. શ્રી ઓધ
આમ આ બધા કારણોસર એ સાધુ એકાકી ફરે. ભાગ-૨ |
એમાં એ ઉપદેશથી એકલો ફરે કે ઉપદેશ વિના એકલો ફરે.
ઉપદેશથી એટલે કે ગુરુની રજાથી એકલો ફરે. અને અનુપદેશથી એટલે કે ગુરુની રજા વિના એકલો ફરે. (ગુરુ આમ || તો આવા ખોટા કારણોસર એને એકલા ફરવાની છૂટ ન આપે. પણ કેટલીકવાર ના છૂટકે અપવાદ માર્ગે છૂટ આપવી પડે. મને
- હા ! ગોચરી દુર્લભ હોવી અને આત્મલબ્ધિક હોવું... આ બે પુષ્ટ કારણો છે. એમાં ગુરુ સામે ચાલીને રજા આપે એ / પણ શક્ય છે.)
સંઘાટક દ્વારનું વ્યાખ્યાન થઈ ગયું. वृत्ति : इदानीमुपकरणद्वारमुच्यते - ओ.नि.भा. : सव्वोवगरणमादाय असहू आयारभंडगेण समं ।
नयणं तु मत्तगस्सा न य परिभोगो विणा कज्जे ॥२२७॥ तत्रोत्सर्गतः सर्वमुपकरणमादाय भिक्षागवेषणां करोति, अथासौ सर्वेण गृहीतेन भिक्षामटितुमसमर्थस्तत
':
૩૪૯.