________________
<
*
*
E
F
नमोक्कारं चिंतेइ, ततो नमोक्कारेण पारेऊण भणति-संदिसह, आयरिओ भणइ-लाभो, साहू भणइ-कहत्ति, एसा શ્રી ઓઘનિર્યુક્તિ
पडिपुच्छा, ततो आयरिओ भणइ-तहत्ति, तओ 'आवस्सियाए जस्स य जोगो 'त्ति जं जं संजमस्स उवगारे वट्टइ तं तं ભાગ-૨
गिहिस्सामि, 'जस्स य जोगो'त्ति व्याख्यातम् ।
ચન્દ્ર, : હવે કાઉસગ્ગ દ્વારનું વ્યાખ્યાન કરાય છે. | ૩૫૨ Is
- ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૨૨૮: ટીકાર્થ : સૌપ્રથમ ગુરુને પુછવું કે “રજા આપો, તો હું ઉપયોગ કરું?” આ પ્રથમ ભાગ છે. પછી ઉપયોગ કરાવવા સંબંધી કાઉસ્સગ્ન કરવો પછી આઠ ઉચ્છવાસ વડે નવકારનું ચિંતન કરે. ત્યારપછી નવકાર વડે પારીને બોલે કે “રજા આપો.” (મને ગોચરી જવા માટેની રજા આપો.)
આચાર્ય કહે કે “લાભ” (તને યોગ્ય વસ્તુનો લાભ થાઓ.) સાધુ કહે કે “ક” (એ લાભ કેવી રીતે કરવો ?) આ પ્રતિપૃચ્છા છે. આ બીજો ભાગ છે.) ત્યારપછી આચાર્ય કહે કે “તથતિ - તે પ્રમાણે.” (જે રીતે પૂર્વ સાધુઓએ લીધું તે પ્રમાણે લાભ લેવો.)
ત્યાર પછી સાધુ કહે કે “અવશ્ય કાર્ય માટે જાઉં છું (આ ત્રીજો ભાગ છે.) જેનો યોગ થશે તે લઈશ. એટલે કે જે જે 2 વસ્તુ સંયમના ઉપકારમાં વર્તે, તે તે વસ્તુ ગ્રહણ કરીશ.”
નસ ૫ નોનો એ શબ્દનું વ્યાખ્યાન થઈ ગયું.
*
:
૩૫૨ /