________________
श्री मोध-न्यु वृत्ति : इदानीमेतान्येव प्रमाणादीनि द्वाराणि सप्रतिपक्षाण्यभिधीयन्ते, तत्र यदुक्तं प्रमाणद्वारे वाराद्वयं प्रवेष्टव्यं, निति तस्य प्रतिपक्ष उच्यते, वारात्रयमपि प्रविशति, किमर्थमत आहभाग-२
ओ.नि.: आयरियाईणद्वा ओमगिलाणट्रया य बहसोऽवि । । उ43॥ मा
गेलन्नखमगपाहुण अतिप्पएऽतिच्छिए यावि ॥४१५॥ आचार्यादीनामर्थाय बहुशोऽपि वाराः प्रविशति, ओमो-बालस्तदर्थं ग्लानार्थं च बहुशः प्रविशति । प्रमाणयतनोक्ता, इदानीं यदुक्तं कालद्वये प्रवेष्टव्यं तत्प्रतिपक्ष उच्यते, ग्लानक्षपकप्राघूर्णार्थमतिप्रत्यूषस्यपि प्रविशति तथा 'अतिच्छिए यावि'त्ति अतिक्रान्तायामपि भिक्षावेलायां प्रविशति बहुशः ॥
ચન્દ્ર.: હવે આ જ પ્રમાણ વગેરે આઠ દ્વારા અપવાદપૂર્વક કહેવાય છે. અર્થાત્ એના અપવાદ કહેવાય છે.
તેમાં પ્રમાણ દ્વારમાં જે કહ્યું કે વહોરવા માટે બે જ વાર ઘરોમાં પ્રવેશવું. તેનો અપવાદ હવે કહેવાય છે કે સાધુ ત્રણવાર પણ પ્રવેશે.
શા માટે ત્રણવાર પ્રવેશે ? ઓઘનિર્યુક્તિ-૪૧૫ઃ ટીકાર્થઃ ઉત્તર : આચાર્યાદિને માટે ઘણી બધીવાર પણ વહોરવા માટે શ્રાવકના ગૃહોમાં પ્રવેશે, ; ૩૫૩
"PrSEF
व
HT: