________________
નિર્યુક્તિ
vi
વડે પ્રાણીવધ કરાયેલો ગણાય. (આમાં સચિત્તપાણી વગેરેની વિરાધના એ ભિક્ષા લાવનારા બહેનોથી થઈ હોવાની સંભાવના શ્રી ઓઘ
છતાં સાધુ વહોરે એટલે હિંસાદોષ લાગવાનો જ.) અને એટલે પહેલા મહાવ્રતનો ભંગ થાય.
તથા આ એકાકી સાધુ કૌટલ, જ્યોતિષ કે નિમિત્તનો પ્રયોગ કરે. એટલે કે ગૃહસ્થોની કુંડળી જોઈ આપે, જ્યોતિષ ભાગ-૨
ભાખે, સારા-નરસા નિમિત્તોનું કથન કરે. (જમણી આંખ પુરુષને ફરકે તો સારું... આ બધા નિમિત્ત કથનો છે. કૌટલ એટલે I ૩૩૯ો »
કામણ-ટુમણ વગેરે હોવા જોઈએ.) હવે આ બધામાં અવશ્ય મૃષાવાદનો સંભવ છે. કેમકે આ બધા કથનમાં અવશ્ય જ હિંસાજનક વચન બોલાય. (દા.ત. જો અત્યારે તમે ખેતી કરશો તો ઘણો લાભ થશે. એમ જયોતિષ-નિમિત્તને અનુસાર સાધુ # કહે. આ વાત સાચી પણ હોય. પણ હવે આ સાંભળી પેલો તો ખેતી શરુ કરી જ દેવાનો... એમાં પુષ્કળ હિંસા થવાની. સી.
એટલે આ વચન સાચું હોવા છતાં હિંસાજનક હોવાથી મૃષાવાદ કહેવાય) અને હિંસાજનક વચન તો સાવદ્ય વચનરૂપ , | હોવાથી મૃષાવાદ જ કહેવાય એટલે આ વચનોના ઉચ્ચારણમાં બીજા વ્રતનો ભંગ થાય.
હવે તે ઘરમાં એકાકી પ્રવેશેલો સાધુ ઘરમાં છૂટા-છવાયા પડેલા સુવર્ણ અલંકાર વગેરે વસ્તુઓને જુએ તો કદાચ લલચાઈને એ લઈ લે કેમકે એકલા સાધુને આવો મોહ થવાનો સંભવ છે. અને આમ ચોરીનો દોષ લાગે એટલે કે ત્રીજાવ્રતનો ભંગ થાય.
તથા ક્યારેક એવું બને કે એકાકી સાધુ અનેષણીય - દોષિત પણ લે, અને તે અનેષણીય લે એટલે પરિગ્રહકૃત દોષ | લાગે. (આસક્તિ વિના દોષિત વસ્તુ વહોરાતી નથી. આસક્તિ=મમત્વભાવ એ પરિગ્રહ જ છે. એટલે પાંચમાવતનો ભંગ
|| ૩૩૯ો
= =
= =
= હ s