________________
मो
શ્રી ઓઘણું
નિર્યુક્તિ
ભાગ-૨
લાવતો હોય. હવે આવું કરવું હોય એટલે એ પોતાની સાથે બીજા સાધુને ન ઇચ્છે, માટે એકાકી થાય. (૪) સંઘાટકની સાથે ઘણું વધારે ફરવું પડે, અને તેના માટે તે અસમર્થ હોય, તેથી તે એકલો જ ગોચરી લાવીને વાપરે. (બે ભેગા હોય તો બે ण જણ પુરતી ગોચરી મળે ત્યાં સુધી બેય જણે ફરવું પડે.) ગચ્છની વૈયાવચ્ચ કરવામાં આળસું હોય એટલે એકાકી થાય. (૫) આસક્ત સાધુ વિગઈઓની યાચના કરતો હોય. હવે જો બીજો સાધુ સાથે હોય તો વિગઈઓની યાચના કરી જ ન શકાય. માટે તે એકાકી થાય. (૬) નિર્મી - નિષ્ઠુર સાધુ દોષિત પણ લેતો હોય એટલે તે સાથે બીજા સાધુને ન ઇચ્છે. (૭) ગોચરી દુર્લભ હોય એટલે દુર્ભિક્ષકાળ હોય તો એકાકી થાય. દુર્ભિક્ષમાં સાધુ એક એક જ જાય કે જેથી જુદી જુદી ભિક્ષા મેળવે. મૈં (દા.ત. ૧૦ સાધુ બે-બેના ગ્રુપ રૂપે પાંચ ઘરમાં જાય, અને બધા ઘરે બે બે રોટલી મળે તો ૫×૨=૧૦ રોટલી થાય પણ એ જ ૧૦ સાધુ એકલા એકલા ૧૦ ઘરોમાં જાય. તો બધે બે બે રોટલી મળે એટલે ૧૦૪૨=૨૦ રોટલી મળે...) (૮) આત્માધિષ્ઠિત એટલે જે પોતાની મેળે મળે તે જ વાપરે, બીજાએ લાવેલું ન વાપરે તે. એવા વિશેષ અભિગ્રહવાળો સાધુ એકાકી થાય. એ આત્મલબ્ધિક કહેવાય. (૯) અમનોજ્ઞ એટલે જે સાધુ ઝઘડો કરવાના સ્વભાવવાળો હોવાથી કોઈને ગમતો ન હોય અને એટલે કોઈ એની સાથે જવા તૈયાર ન થાય અને તેથી તે સંઘાટક વિના એકલો ગોચરી જાય.
મ
|| ૩૪૩૦ મ
वृत्ति : इदानीं एतामेव गाथां भाष्यकारो व्याख्यानयति, तत्राद्यावयवप्रतिपादनायाह ओ.नि.भा. : संघाडगरायणिओ अलद्धिओमो य लद्धिसंपन्नो ।
નિઠ્ઠા(ન)પઙિાહમાં મુખ્ય ચારવારળા શો રરફા
—
ण
स
377
r
H
॥ ૩૪૩॥