SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્યુક્તિ vi વડે પ્રાણીવધ કરાયેલો ગણાય. (આમાં સચિત્તપાણી વગેરેની વિરાધના એ ભિક્ષા લાવનારા બહેનોથી થઈ હોવાની સંભાવના શ્રી ઓઘ છતાં સાધુ વહોરે એટલે હિંસાદોષ લાગવાનો જ.) અને એટલે પહેલા મહાવ્રતનો ભંગ થાય. તથા આ એકાકી સાધુ કૌટલ, જ્યોતિષ કે નિમિત્તનો પ્રયોગ કરે. એટલે કે ગૃહસ્થોની કુંડળી જોઈ આપે, જ્યોતિષ ભાગ-૨ ભાખે, સારા-નરસા નિમિત્તોનું કથન કરે. (જમણી આંખ પુરુષને ફરકે તો સારું... આ બધા નિમિત્ત કથનો છે. કૌટલ એટલે I ૩૩૯ો » કામણ-ટુમણ વગેરે હોવા જોઈએ.) હવે આ બધામાં અવશ્ય મૃષાવાદનો સંભવ છે. કેમકે આ બધા કથનમાં અવશ્ય જ હિંસાજનક વચન બોલાય. (દા.ત. જો અત્યારે તમે ખેતી કરશો તો ઘણો લાભ થશે. એમ જયોતિષ-નિમિત્તને અનુસાર સાધુ # કહે. આ વાત સાચી પણ હોય. પણ હવે આ સાંભળી પેલો તો ખેતી શરુ કરી જ દેવાનો... એમાં પુષ્કળ હિંસા થવાની. સી. એટલે આ વચન સાચું હોવા છતાં હિંસાજનક હોવાથી મૃષાવાદ કહેવાય) અને હિંસાજનક વચન તો સાવદ્ય વચનરૂપ , | હોવાથી મૃષાવાદ જ કહેવાય એટલે આ વચનોના ઉચ્ચારણમાં બીજા વ્રતનો ભંગ થાય. હવે તે ઘરમાં એકાકી પ્રવેશેલો સાધુ ઘરમાં છૂટા-છવાયા પડેલા સુવર્ણ અલંકાર વગેરે વસ્તુઓને જુએ તો કદાચ લલચાઈને એ લઈ લે કેમકે એકલા સાધુને આવો મોહ થવાનો સંભવ છે. અને આમ ચોરીનો દોષ લાગે એટલે કે ત્રીજાવ્રતનો ભંગ થાય. તથા ક્યારેક એવું બને કે એકાકી સાધુ અનેષણીય - દોષિત પણ લે, અને તે અનેષણીય લે એટલે પરિગ્રહકૃત દોષ | લાગે. (આસક્તિ વિના દોષિત વસ્તુ વહોરાતી નથી. આસક્તિ=મમત્વભાવ એ પરિગ્રહ જ છે. એટલે પાંચમાવતનો ભંગ || ૩૩૯ો = = = = = હ s
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy