________________
ક
ર
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
कदाचिद्गृह्णीयात् । इत्थि 'त्ति गयं, 'साणे 'त्ति व्याख्यायते-शुन्युपयोगं यदि ददाति ततः संयमविषयो दोषो भवति, अथ भिक्षायामुपयोगं ददाति तत आत्मोपघातदोषः, एवमेकाकिनः प्रविशतः शुनीकृत एकतरदोषो भवतीति, यथासङ्ख्यं દૈત વ્યારàયે ‘સાત્તિ .
F
=
૩૩૫ |
=
=
ચન્દ્ર. : હવે ભાષ્યકાર આના દરેક પદોને લઈને વ્યાખ્યાન કરે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૧૯: ટીકાર્થ : સંઘાટકનો સંયોગ ન કરવામાં એકાકી સાધુને સ્ત્રીકૃત દોષો સંભવે છે. એકાકી # સાધુને જોઈને કદાચ એ સ્ત્રી એને પકડી લે. સ્ત્રી દ્વારા પૂર્ણ થયું.
હવે શ્વાન દ્વારનું વ્યાખ્યાન કરાય છે. જો સાધુ કુતરાથી બચવા કુતરા-કુતરીમાં જ ઉપયોગ રાખે તો ઈર્યાસમિતિનું ... ' અપાલન-અભ્યાહતદોષમાં અનુપયોગ વગેરે રૂપ સંયમ સંબંધી દોષ લાગે અને જો ભિક્ષામાં ઉપયોગ આપે તો પછી
આત્માનો ઉપઘાત (કુતરો કરડી લે એ) રૂપ દોષ લાગે. આમ એકાકી ગોચરી જનારાને કુતરા-કુતરી જન્ય દોષ થાય. ગાથામાં ઈમરજુવો એ જે ઉત્તરાર્ધ છે, એમાં ક્રમશઃ પદાર્થો જોડીને વ્યાખ્યા કરવી. જો શ્વાનમાં ઉપયોગ રાખે તો સંયમદોષો અને જો ભિક્ષામાં ઉપયોગ રાખે તો આત્મદોષ... એમ ક્રમશઃ દોષો જોડવા. (સંયમભૈતરોષાઃ એ છેલ્લો શબ્દ છે.)
वृत्ति : इदानीं 'पडिणीए'त्ति व्याख्यायते -
Gu ૩૩૫T.