________________
નિર્યુક્તિ
5 F
ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૨૧૮ : ટીકાર્થ: હવે જો આ સાધુ અતિ દૂર અંડિલ ભૂમિમાં ગમન કરે (કે જેથી કોઈ જુએ નહિ, શ્રી ઓ.
અને એટલે પાણી ન હોય તોય નિંદાદિ થવાનો પ્રસંગ જ ન આવે) તો એમાં ઘણો સમય લાગી જવાથી એ ભિક્ષાવેળાથી | | ભ્રષ્ટ થાય અને એટલે ભિક્ષા ન પામતો તે સાધુ એષણાને પણ પ્રેરે - ઓળંગે, અર્થાત્ નિર્દોષ ભિક્ષાચર્યા ઓળંગી દોષિત ભાગ-૨
લેવા પણ તૈયાર થાય. | ૩૩૩ અથવા એવું બને કે જો સાધુ ત્યાં જ કોઈક ઘરની નજીકના ભાગમાં સ્પંડિલ જઈ આવે તો ગૃહસ્થ સાધુ પાસે તે અશુચિ 5
દૂર કરાવડાવે. પરઠવાવે. અથવા તો ગુસ્સે થઈ ચાબુક-લાકડી વગેરે વડે મારે.
હવે જો આ બધા દોષો લાગવાના ભયથી ચંડિલના વેગને રોકી રાખે તો મરણ થવાનો ભય ઉત્પન્ન થાય. અને વળી જા. ગમે ત્યાં ઉતાવળને લીધે અંડિલ બેસી જાય તો નિર્દોષ સ્પંડિલ ભૂમિ ન હોવાથી ષકાયની વિરાધના થાય. માટે ગોચરી જ 1 પૂર્વે થંડિલ-માત્રુની શંકા દૂર કરી પછી જ ગોચરી જવું.
वृत्ति : इदानीं 'संघाडए'त्ति व्याख्यायते - ओ.नि. : "एकाणियस्स दोसा इत्थी साणे तहेव पडिणीए ।
भिक्खविसोहि महव्वय तम्हा सबितिज्जए गमणं ॥ ४१३॥ यदि सङ्घाटकोपेतः सन् भिक्षाटनं न करोति तत एकाकिन एते दोषा: - स्त्रीकृतः श्वजनितः प्रत्यनीकजनितः,
= = = '*
* દKE - E
* ટિN 1
૩૩૩ો.