SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ | मा શ્રી ઓઘ નિર્યુક્તિ y | ભાગ-૨ || ૩૩૪ | ૫ r રા T भिक्षाविशुद्धिरेकस्य न भवति, तथा महाव्रतोपघातो भवति तस्मात्सद्वितीयेन गन्तव्यम् । इयं च प्रतिद्वारगाथा, ચન્દ્ર. : હવે (૪) સંઘાટક દ્વારનું વ્યાખ્યાન કરાય છે. ઓઘનિર્યુક્તિ-૪૧૩ : ટીકાર્થ : જો સંઘાટકની સાથે ભિક્ષાટન ન કરે અને એકલો ફરે તો એકાકીને આ બધા દોષો લાગે કે (૧) સ્ત્રીકૃત (૨) શ્વાનજન્ય (૩) શત્રુજન્ય (૩) એકલાને ભિક્ષાવિશુદ્ધિ ન હોય (૫) મહાવ્રતનો વિનાશ થાય. તેથી બીજા સાધુ સાથે ગોચરી જવું. म T આ પ્રતિદ્વારગાથા છે. (એષણાં માટેના આઠ-નવ દ્વારોની ગાથા પહેલા આવી ગઈ. એમાંનું ચોથું સંઘાટક દ્વાર છે. સ એના પણ દ્વારો દર્શાવનારી આ ગાથા છે. એટલે દ્વારના પણ દ્વારો દેખાડનાર આ ગાથા હોવાથી એને પ્રતિદ્વારગાથા કહેવાય.) वृत्ति : इदानीं भाष्यकारः प्रतिपदं व्याख्यानयति ઓનિ.મા. : - संघाडगअग्गहणे दोसा एगस्स इत्थियाउ भवे । साणे भिक्खुवओगं संजम आएगयरदोसा ॥ २१९ ॥ 'सङ्घाटकस्य' सङ्घाटकसंयोगस्य 'अग्रहणे' अकरणे दोषा एकाकिनः स्त्रीभ्यो भवन्ति, एकाकिनं दृष्ट्वा साधुं ग ᄑ हा स्स ॥ ૩૩૪ ॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy