________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ ભાગ-૨
| ૩૨૬ |
વય સાધુ ઉપર
રાંધજે. કે જેથી વળી આ રીત
पउरकरणं'त्ति सो चेव गिहवई इमं भणइ-जहा एए तवस्सिणो रति अजिमिआ एत्ताहे छुहाईआ अओ समतिरेगं
रंधिज्जासु जेण एयाणं पसरवेलाए आगयाणं होइत्ति । तथा 'ठविअगदोसा यत्ति स्थापनाकृताश्चैवं दोषा भवन्ति । T ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૧૪ : ટીકાર્થ : જો અડધી પોરિસી પહેલા જ સવારે જ ભિક્ષા માટે ઘરોમાં પ્રવેશે તો * ભદ્રક-પ્રાન્તકૃત દોષો લાગે. તેમાં ભદ્રક ગૃહસ્થ વડે કરાયેલા આ દોષો લાગે. કે (૧) ભદ્રક ગૃહસ્થ સાધુને વહોરાવવા માટે જ
ઉંધેલી સ્ત્રીને ઉઠાડે. કહે કે “સાધુ આવ્યા છે, તેમને ઉભી થઈને ભિક્ષા આપ.” (૨) અથવા જો તે પત્ની આળસના કારણે ન ઉઠે તો પછી બે વચ્ચે ઝઘડો થાય. (૩) અથવા એ સ્ત્રી સ્વયં સાધુ ઉપર દ્વેષ પામે. (૪) તે ગૃહપતિ આમ બોલે કે “આ તપસ્વીઓ રાત્રે જમ્યા નથી. એટલે સવારે ભૂખ્યા થયા છે. એટલે તું હવે વધારે રાંધજે. કે જેથી સવારના સમયે આવેલા
આ સાધુઓને એ ગોચરી આપી શકાય. આપણી પાસે તે વહોરાવવાની વસ્તુ હાજર હોય.” (૫) વળી આ રીતે વધુ " બનાવીને સાધુ માટે રાખે એટલે એ સ્થાપનાથી થનારા દોષો પણ લાગે.
જો ગૃહસ્થ સારો હોય તો આ બધા દોષો લાગે. वृत्ति : साम्प्रतं प्रान्तकृतदोषकथनायाह - ओ.नि.भा. : अद्दागमंगलं वा उब्भा( ओभा )वण खिसणा हणण पंते ।
फिडिउग्गमे य ठविया भद्दगचारी किलिस्सणया ॥२१५॥
*
*
e iદ “s
es - B