________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
॥ उ०५॥ मा
ઉત્તર : આ જ વાત દેખાડવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૦૧ : ટીકાર્થ : જઘન્યથી એક લેપ આપવો. મધ્યમન્યાયથી બે, ત્રણ કે ચાર લેપ આપવા. ઉત્કૃષ્ટથી પાંચ લેપ આપવા. તે લેપ સંયમને માટે અપાય છે. એ અભિમાન અને વિભૂષાને છોડીને અપાય છે. તેમાં અભિમાન આ પ્રમાણે કે “હું પાત્રુ સારુ લેવું કે જેથી કોઈક મને કહે કે “આમનું આ પાત્ર સારુ છે.” આવા આશયથી પાત્ર લેપવામાં આવે.”
૩૯૭મી ગાથાનો વિભૂષા શબ્દ તો સ્પષ્ટ જ છે કે પાત્રુ આકર્ષક - મનોરમ બને એ માટે પાત્રુ લેપે. वृत्ति : इदानीं 'धोते पुणो लेवो'त्ति, अमुमवयवं व्याख्यानयन्नाह - ओ.नि. : अणुवटुंते तहवि हु सव्वं अवणित्तु तो पुणो लिंपे ।
तज्जायसचोप्पडगं घट्टगरइयं ततो धोवे ॥४०२॥ अनुपतिष्ठति-अरुह्यमाणे अरुझंते, एतस्मिन्पात्रके 'तथाऽपि' तेनापि प्रकारेण यदा न रोहति तदा सर्वं लेपमपनीय ततः पुनलिम्पति । एष तावत् खञ्जनलेपविषयो विधिरुक्तः, इदानीं तञ्जातलेपविधि प्रदर्शयन्नाह-'तज्जायसचोप्पडगं' तस्मिन्नेव जातस्तज्जातो-गृहस्थस्यैवाऽलाबुकस्य 'सचोप्पडगस्स' तैलस्निग्धस्य यद्रजः श्लक्ष्णं चिक्कणं लग्नं स तज्जातलेप उच्यते, एवं तज्जातलेपः सचोप्पडं-सस्नेहं यत्पात्रकं तद् 'घट्टगरइतं' घट्टकेन रचितं मसृणितं घृष्टं सत्ततः काञ्जिकेन क्षालयेत्।
॥ 30५॥