________________
વેષને “પતિની ભક્તિ છે” એમ ગણે છે, એની મશ્કરી નથી કરતા. જ્યારે અસતીનો ભભકાદાર વેષ લોકમાં હાસ્યપાત્ર બને श्री मोध-त्यु નિર્યુક્તિ
1 છે, કેમકે તેનો આ વેષ પતિ માટે નહિ, પણ અન્ય પુરુષ માટે છે. ભાગ-૨
" એમ અહીં સતી સ્ત્રીની સમાનતામાં ઉપનય-ઉપસંહાર કરવો. જેમ સતી સ્ત્રી વિભૂષા કરે તો પણ તે વિભૂષા લોકો
વડે ખોટી-વિચિત્ર-ખરાબ કલ્પાતી નથી. એમ સાધુ સંયમને માટે સારો - સુંદર લેપ કરે તો પણ એને વિભૂષાદોષ ન લાગે. ॥ ११॥ म
वृत्ति : इदानीं मुद्रिकादिबन्धान व्याख्यानयति, तत्संबन्धं प्रतिपादनायाह (प्रतिपादयन्नाह)ओ.नि. : भिज्जिज्ज लिप्पमाणं लित्तं वा असइए पणो बंधो ।
मुद्दिअनावाबंधो न तेणएणं तु बंधिज्जा ॥४०६॥ भिद्येत तल्लिप्यमानं पात्रकं वा लेपितं वा सद्भिद्येत ततोऽन्यस्य पात्रकस्याभावे पुनरपि बध्यते-सीव्यते, तत्र मुद्रिकाबन्धस्येयं स्थापना, नौबन्धः पुनर्द्विविधो भवति तस्य चेयं स्थापना । स्तेनकबन्धः पुनर्गुप्तो भवति, मध्येनैव पात्रककाष्ठस्य दवरको याति तावद्यावत् सा राजिः सीविता भवति, तेन स्तेनकबन्धेन दुर्बलं पात्रकं भवत्यतोऽसौ वर्जनीयः ।
ચન્દ્ર. : હવે મુદ્રિકા વગેરે બંધોનું વ્યાખ્યાન કરે છે. તેમાં પ્રથમ એ બંધોનું વ્યાખ્યાન કરવા માટે તેના સંબંધનું
R PERBEF
Po