________________
શ્રી ઓઘનિર્યુક્તિ
ભાગ-૨
પ્રતિપાદન કરે છે.
ઓઘનિર્યુક્તિ-૪૦૪ : ટીકાર્થ : યુક્તિલેપ એ પત્થરાદિ સ્વરૂપ છે. પ્રસ્તાવિ માં રહેલા આવિ શબ્દથી શર્કરિકાદિ લેપ સમજવો, તે પ્રસ્તરાદિ લેપ ભગવંતો વડે નિષેધ કરાયેલો છે. કેમકે તે લેપ સંનિધિ કર્યા વિના થતો નથી. જે કારણથી આવું છે તે કારણથી જ જીવદયાને માટે અને સુકુમાર છે એ માટે અને સંનિધિદોષ લાગતો નથી માટે... આ ત્રણ કા૨ણોસ૨ ખંજન મ લેપ જ કર્તવ્ય તરીકે કહેવાયેલો છે. (આશય એ લાગે છે કે લાકડાદિના પાત્રા ઉપર પત્થર કે રેતી લગાડી દેવામાં આવે
|| ૩૦૯ ||
UT
f
or
-
તો પછી એ પત્થર કે રેતી લેપનું કામ કરે. લાકડામાં તો ભોજન-પાનાદિ ઘુસી જાય, ચૂસાય એ પત્થરાદિમાં ન ચૂસાય. પણ આ માટે એ પત્થર કે રેતી પાત્રામાં ચોંટાડવા પડે. આ બધુ કામ અનેક વસ્તુઓની સંનિધિ વિના ન થાય. ઘણા દિવસે થાય. મૈં વળી એમાં પાત્રાનો ભાર વધે, જીવદયા ઓછી પળાય... આ લેપ પાત્રા સાથે જોડાય છે, યુક્તિ-સંબંધ પામે છે, પણ એકમેક TM નથી થતો. આમાં ઉપર મુજબ દોષ હોવાથી એનો નિષેધ કર્યો છે. ખંજનલેપમાં આવા કોઈ દોષ નથી. એટલે એની રજા
મ
છે. આમાં બીજો કોઈ અર્થ પણ સંભવિત છે. એ માટે અન્ય ગીતાર્થોને પૃચ્છા કરવી. પ્રસ્તરાદિ લેપ ગૃહસ્થોમાં થતા હશે, પણ એ સંનિધિ વિના નહિ થતા હોય એટલે એનો નિષેધ કરેલો હશે. પ્રસ્તરલેપ એટલે પ્રતિમા વગેરે પર કરાતો લેપ અને શર્કરિકાલેપ એટલે નાના નાના પત્થરોને જમીન પર ચોંટાડવા માટેનો લેપ...આવું કંઈક વિચારી શકાય.)
વૃત્તિ : આદ-વં હિં સુમારે લેપમિતસ્તસ્ય વિભૂષા મવતિ ? વ્યતે, નૈતવસ્તિ, યત: -
मो
स्थ
મ
ण
H
|| ૩૦૯ ॥