________________
ક
દ
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
P
*
II ૩૦૭ ||
F
E
=
F
=
तज्जातलेपो युक्तिलेपः-पाषाणादिः खञ्जनलेपश्चेति विज्ञेयः । एवं च यदा तत्पात्रकं पूर्वमेव भग्नं भवेत् लेपयतो वा भग्नं भवेत् तदा किं कर्त्तव्यमित्यत आह-तदाऽन्यगृह्यते पात्रकं, यदाऽन्स्याभावस्तदा किं कर्त्तव्यमित्यत आह" 'मुद्दिअनावाबंधो 'त्ति तदा तदेव पात्रकं सीवयति । केन पुनर्बन्धेन तत्सीवनीयं ?, मुद्रिकाबन्धेन-ग्रन्थिबन्धेन तथा
नौबन्धेन सीवयति यादृशो नावि बन्धो भवति तत्सदृशेन गोमूत्रिकाबन्धेनेत्यर्थः, अन्यः स्तेनकबन्धो गूढो भवति स w वजितो यतस्तत्पात्रकं तेन स्तेनकबन्धेनाऽदृढं भवति झुसिरं च होतित्ति ।
ચન્દ્ર, : પ્રશ્ન : લેપ કેટલા પ્રકારનો છે ?
ઓઘનિર્યુક્તિ-૪૦૩ : ટીકાર્થ : ઉત્તર ઃ તજજાતલેપ, યુક્તિલેપ = પાષાણાદિ અને ખંજન લેપ એમ ત્રણ પ્રકારે લેપ જાણવો. (તજજાતલેપ હમણા જ ઉપર બતાવ્યો. ખંજન લેપ તો જે લેપની વિધિ વિસ્તારથી બતાવી જ દીધી છે. તે લેપ જાણવો. અને યુક્તિલેપ ૪૦૪મી ગાથામાં કહેશે.)
પ્રશ્ન : આ રીતે જ્યારે તે પાત્ર પહેલેથી જ ભાંગી જાય અથવા તો લેપ કરતા કરતા ભાંગી જાય તો શું કરવું ? ઉત્તર : ત્યારે નવુ પાત્ર લેવું, પ્રશ્ન : જો નવા પાત્રનો અભાવ હોય તો શું કરવું? ઉત્તર : તો પછી સાધુ તે જ પાત્રને સીવી લે.
=
=
=
=
=
=
=
=
Tiા ૩૦૭
*
*