________________
જ
'E
F
=
FE F
=
=
ચન્દ્ર.: પૂર્વપક્ષે જે કહેલું કે “શય્યાતરના ગાડામાંથી લેપનું ગ્રહણ ન કરવું. કેમકે એ લેપ તો શય્યાતરપિંડ છે અને શ્રી ઓઘ-યુ. નિર્યુક્તિ ન
શયાતરપિંડ સાધુને ન કલ્પે.હવે આનું ખંડન કરવા માટે કહે છે. ભાગ-૨)
ઓઘનિર્યુક્તિ-૩૮૪: ટીકાર્થ : લેપને લેવા માટે જતો સાધુ જો શય્યાતર સંબંધી ગાડાને નજીકમાં જોઈ લે તો પછી આ
તેણે ત્યાંજ લેપનું ગ્રહણ કરવું. આ લેપ શય્યાતરપિંડ ન કહેવાય. | ૨૬૯ મી
वृत्ति : इदानीमसौ गत्वा किं कृत्वा लेपं गृह्णातीत्यत आह - ओ.नि. : गंतुं दुचक्कमूलं अणुनवित्ता पहुं तु साहीणं ।
___ एत्थ य पहुत्ति भणिए कोई गच्छे निवसमीवे ॥३८५॥ गत्वा 'द्विचक्रमूलं' गन्त्रीसमीपं, यदि तत्प्रभुः 'स्वाधीनः सन्निहितो भवति ततस्तमनुज्ञाप्य गृह्यते, अथ तत्र गन्त्र्या आसन्नः प्रभुर्नास्ति ततश्चासौ साधुः पृच्छति-कोऽत्र प्रभुः ? इति, पुनश्चैवं पृष्टे सति कश्चित्पुरुष एवं ब्रूयाद्, यदुत 'एत्थ य पभुत्ति' ३९अत्र शकटप्रभू राजा, ततश्चैवं भणिते सति कश्चिदगीतार्थो गन्त्रीणामनुज्ञापनार्थं नपसमीपमेव गच्छेत् ।
ચન્દ્ર. : પ્રશ્ન : હવે આ સાધુ ત્યાં જઈને શું કરીને લેપનું ગ્રહણ કરે ? ઓઘનિર્યુક્તિ-૩૮૫ : ટીકાર્થ : ઉત્તર : ગાડા પાસે ગયા બાદ જો એ ગાડાનો માલિક નજીકમાં જ હોય તો એની રજા
=
=
* F = =
= હs
દE iefs - Em
T