________________
| 5
S
શ્રી ઓઘ
'सामाए'त्ति व्याख्यायते, तत्र च श्यामायां भङ्गचतुष्कं भवति, कथं ?, लेवो दिवा गहिओ अण्णंमि दिवसे लाइओ एगो भंगो १, दिवा गहिओ राईए लाइओ बीओ २, राईए गहिओ दिवा लाइओ तइओ ३, राओ गहिओ राओ लाइओ
નિર્યુક્તિ
'E
=
ભાગ-૨
)
| ૨૮૪ ||
F
P
E
=
?
ચન્દ્ર. : નાનપુઢવી શબ્દનું વ્યાખ્યાન કરાય છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૦૮ ટીકાર્થ: હરિત અને બીજમાં જે પ્રકાર બતાવ્યો, તે જ પાણી અને પૃથ્વીમાં પણ જાણવો. | આશય એ છે કે જેમ ત્યાં બે પદ વડે ભાગા મળ્યા, એમ અહીં પણ પાણી અને પૃથ્વી આ બે પદ વડે ભાગાઓ કરવા. જ
I હવે સંપતિમ શબ્દની વ્યાખ્યા કરાય છે. અહીં સંપતિમ શબ્દથી ત્રસજીવો લેવાના છે. તે જો ત્યાં હોય તો લેપ ગ્રહણ /x ન કરવો.
આમાં ચાર ભાંગા છે. તે આ પ્રમાણે - (૧) સંપાતિમજીવો ઉપર આત્મા = સાધુ પ્રતિષ્ઠિત હોય અને ગાડું પ્રતિષ્ઠિત હોય. (૨) સંપાતિમજીવો ઉપર આત્મા = સાધુ પ્રતિષ્ઠિત હોય પણ ગાડું પ્રતિષ્ઠિત ન હોય. (૩) સંપાતિમજીવો ઉપર આત્મા = સાધુ પ્રતિષ્ઠિત ન હોય, પણ ગાડું પ્રતિષ્ઠિત હોય.
૮૪||