________________
' E
=
S'
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
'
5
#
૨૮૭ |
અમિત શબ્દની વ્યાખ્યા કરાય છે.
જરૂરી પ્રમાણ કરતા વધારે લેપનું ગ્રહણ ન કરવું. એવું ન થાઓ કે વધારે લેપ લેવામાં તેને પરઠવવું પડે અને એ પરઠવવાથી થનારા દોષો લાગે. મ.ન. : થોવિમુહૂં પિત્તે છારે મક્ષિમિત્તાઓ
चीरेण बंधिऊणं गुरुमूलपडिक्कमालोए ॥३८९॥ एतद्दोषविप्रमुक्तं लेपं गृहीत्वा वस्त्रेणाच्छाद्य छारेणाक्रम्य ततश्चीवरेण तं शरावसंपुटं बद्ध्वा गुरुमूलमागत्य ईर्यापथिकां प्रतिक्रम्य गुरवे आलोचयति ।
#
E
E
E
F
G
F
F
=
a
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૩૮૯ : ટીકાર્ય : આ બધા દોષોથી વિમુક્ત એવા લેપને ગ્રહણ કરી, વસ્ત્ર વડે ઢાંકી (તેના ઉપર રૂ મૂકી) રાખ વડે એને આક્રમીને એટલે કે એના ઉપર રાખ રાખીને પછી એ કોડિયાને વસ્ત્ર વડે બાંધીને ગુરુ પાસે આવીને ઈરિયાવહિ પ્રતિક્રમીને પછી ગુરુની પાસે આલોચના કરે. (લેપ કેવી રીતે લીધો ?” એ બધું કહે.).
= '#
*
ओ.नि. : दंसिअ छंदिअगुरुसेसए य ओमंथियस्स भाणस्स ।
काउं चीरं उवरिं रूयं च छभिज्ज तो लेवं ॥३९०॥
*
૮૭.