________________
यस्मिन दिवसे पात्रकं लेपयति तस्मिन् दिवसे 'कम्भमखादीनां' घटग्रीवादीनां प्रत्युपेक्षणं कृत्वा ततश्च गहाति, શ્રી ઓઘનિયુક્તિ કર
येन लिप्तं पात्रकं बहिस्तस्यां ग्रीवायां तस्मिन् दिवसे क्रियते, निशायां तु छन्ने तत्पात्रकं कुर्यात् आत्मसमीपे, कृते च ભાગ-૨
कार्ये व्यत्सर्गः कर्त्तव्यस्तेषां घटग्रीवादीनां तस्मिन्नेव दिवसे येन परिग्रहकतदोषो न भवेत, अन्यस्मिन् दिवसेऽन्यानि
= અવિષ્યતતિા | ૩ooો !
ચન્દ્ર.: ઓઘનિયુક્તિ-ભાગ્ય-૨૧૧ : ટીકાર્થ : જે દિવસે પાત્રને લેપે, એ દિવસે ઘડાના કાઠા વગેરેનું પ્રતિલેખન કરી # લીધા બાદ એને ગ્રહણ કરે. (ઘડાનો ઉપરનો ગળા જેવો ભાગ એ ઘડાનો કાઠો કહેવાય. ફુટેલા ઘડાના આવા છૂટા કાઠાને
આ સાધુ લઈ લે.) કે જેથી લેપાયેલું પાડ્યુ તે દિવસે બહાર તડકામાં તે ગ્રીવા - કાઠા ઉપર મૂકી શકાય. રાત્રે પાત્રને ખુલ્લામાં ન રાખતા ગુપ્ત સ્થાનમાં એટલે કે ઉપાશ્રયની અંદર પોતાની પાસે રાખવું.
એ કાઠા વગેરેનું કામ પૂર્ણ થઈ જાય એટલે એ તે જ દિવસે પરઠવી દેવું, કે જેથી પરિગ્રહકૃત દોષ ન લાગે. બીજા a દિવસે બીજા કાઠા મળી રહેશે. એ માટે આને ભેગું કરી રાખવાની જરૂર નથી. (આશય એ કે કોઈકને એવો વિચાર આવે કે “લેપ કરવાનું કામ તો પાછુ આવશે જ. તો આ કાઠો રાખી મૂકીએ, ભવિષ્યમાં કામ આવશે.” પણ આચાર્યશ્રી કહે છે કે આ રીતે તો પરિગ્રહ ઉભો થાય, તેનાથી પાંચમાં મહાવ્રતના અતિચારો ઉત્પન્ન થવા રૂપ દોષ લાગે. એટલે આ બધી વસ્તુ પરઠવી જ દેવી. જ્યારે જરૂર પડશે ત્યારે એ મળી જ રહેશે.)
;
૩૦૦