________________
E
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૧૦: ટીકાર્થ : તે પાત્રામાં રજસ્ત્રાણપૂર્વક પાત્રાબંધનને આપીને પછી તેમાં ગાંઠ ન આપે. શ્રી ઓઘનિયુક્તિ કરી
(૩૯૬મી ગાથામાં પહેલા પાત્રાબંધનથી બાંધવાની અને પછી રજસ્ત્રાણની વાત હતી. પણ એ ગાથામાં ક્રમ વિના જ પદાર્થો
આપેલા છે. જાણકાર એ બધુ ક્રમશઃ ગોઠવી આપે છે. એટલે પદાર્થ ભાષ્યગાથાઓ પ્રમાણે સમજવો.) ભાગ-૨
પ્રશ્ન : એને ગાંઠ કેમ ન આપે ? | ૨૯૯ w ઉત્તર : કુતરા વગેરેથી રક્ષણ મેળવવા માટે એના ઉપર ગાંઠ ન આપે. આશય એ છે કે જો એ પાત્રાની ઝોળીના -
જ પાત્ર બંધનના બે છેડાઓની ગાંઠ લગાડવામાં આવે, તો એ લટકતા બે છેડાઓના એક ભાગને પકડીને તે પાત્રાને કૂતરો
કે બિલાડી ખેંચીને લઈ જઈ શકે. એવું ન થવા દેવા માટે પાત્રાબંધનના બે છેડાઓની ગાંઠ ન કરવી. (દા.ત. દોરી નાંખેલી ભા. 'તરાણીની દોરી ખેંચી ખેંચીને કુતરો દૂર સુધી લઈ જઈ શકે. પણ એકલી તપણીને પકડીને લઈ જઈ શકે નહિ.). ' તથા જમીન પૂંજીને તે પાત્ર છાયામાંથી તડકામાં લઈ જાય. આશય એ કે બપોરે એ પાત્રુ તડકામાં મુકવું, પરંતુ સૂર્ય ' આગળ વધતો જાય, એટલે સાંજનો છાંયડો એ પાત્રા ઉપર આવી જાય. જ્યારે આવું થાય ત્યારે ફરી પાછુ એ પાત્રાને ત્યાંથી ઉંચકી તડકાના સ્થાનમાં મૂકે. ओ.नि.भा. : तद्दिवसे पडिलेहा कुंभमुहाईण होइ कायव्वा । छन्ने य निर्सि कुज्जा कए य कज्जे विउस्सग्गो ॥२११॥
T ૨૯૯ો