________________
એ પછી બીજુ પાત્રુ ખોળામાં મૂકી પહેલું પાત્ર હાથમાં લઈ એને આંગળી વડે લીસું કરે. થોડીવાર બાદ પહેલું પાત્રુ ખોળામાં શ્રી ઓઇનિયુક્તિ કરે
મુકી, બીજું પાડ્યું હાથમાં લઈને પછી એને લીસું કરે, એમ વારાફરતી બે પાત્રાઓને લીસું કરતો રહે, જો ત્રણ પાત્રા હોય ભાગ-૨
તો પણ આજ પ્રમાણે કરે. માત્ર એમાં ખોળામાં બે પાત્રો રાખે અને એક પાત્ર હાથમાં રાખી લીસું કરે. એમ વારાફરતી
કરતો રહે.) ૨૯૧ / v. જ્યારે એક જ પાત્ર ઉત્કૃષ્ટ લેપ વડે લેપાયેલું થાય ત્યારે તે લેપ જો પાત્રામાં બરાબર ચડી ગયો હોય - એકમેક થઈ
ગયો હોય - સુકાઈ ગયો હોય તો પાત્રને લેપ કર્યા બાદ તે જ દિવસે તે પાત્રામાં પાણી લાવે.
ઉપવાસવાળો સાધુ આ પ્રમાણે કરે.
ર
=
R
R
*
=
=
* to
= '#
5
वृत्ति : अथासौ ग्लानादीनां वैयावृत्त्यको भवेत्ततः - ओ.नि. : अभत्तट्ठियाण दाउं अन्नेसि वा अहिंडमाणाणं ।
हिंडिज्ज असंथरणे असहू घित्तुं अयं तु ॥३९३॥ अथ तत्पात्रकं न रूढं ग्लानादयश्च सीदन्ति सोऽपि वैयावृत्त्यकरस्ततो ये अभक्तार्थिकाः-उपवासिकाः साधवस्तेभ्यो 'दाउं' समर्पयित्वा भिक्षार्थं व्रजति । अथवा 'अन्नेसि वा अहिंडमाणाणं' अन्ये वा ये भिक्षां नाटन्ति
F
= f “fs.
હs
ક ૨૯૧
ક બE es - E1