________________
तेषामहिण्डमानानां भोक्तृणां साधूनां समर्प्य हिण्डते । 'असंथरणे 'त्ति ग्लानादीनामसंस्तरणे-असंतरणए होतए एवमसौ શ્રી ઓઘનિર્યુક્તિ
करोति । 'असहुत्ति अथासौ स्वयमेवासहिष्णुरुपवासं कर्तुं ततः "घित्तुं अयं तु 'त्ति गृहीत्वाऽन्यसाधुसत्कं पात्रं 'अरइयं ભાગ-૨
तु' अरञ्जितं तस्मिन् दिवसे, पूर्वलेपितमित्यर्थः, तद् गृहीत्वा हिण्डेत ।
ચન્દ્ર, ઃ હવે જો એ લેપ કરનાર સાધુ ગ્લાન વગેરેની વૈયાવચ્ચ કરનારો હોય (અને એટલે એણે ગોચરી લેવા જવાનું ૨૯૨ |
હોય) તો પછી શું કરવું ? એ હવે કહે છે. - ઓઘનિર્યુક્તિ-૩૯૩ : ટીકાર્થ : લેપેલું તે પાત્ર રૂઢ થયું નથી. અર્થાતુ લેપ હજી સંપૂર્ણ સુકાઈ ગયો નથી અને બીજી | બાજુ ગ્લાન વગેરે સીદાય છે. (આ સાધુ લેપ કરવામાં રોકાયો છે, એટલે ગ્લાનાદિની સેવા કરી શકતો નથી, માટે તેઓ પરેશાન થાય.) તે પણ સાધુ પાછો વૈયાવચ્ચી છે. (બીજા સાધુ વૈયાવચ્ચી હોત, તો તો ગ્લાનાદિને સદાવાનો પ્રસંગ જ ન
આવત.) તો પછી જે ઉપવાસવાળા બીજા સાધુઓ હોય તેઓને પોતાનું લેપેલું + નહિ સુકાયેલું પાત્ર આપીને ભિક્ષા લેવા ' માટે જાય. (પોતાને ઉપવાસ છે. પણ ગ્લાનાદિની ગોચરી પોતે લાવવાની છે. એટલે ઉપર મુજબ બીજા ઉપવાસીઓને પાત્રુ સોંપીને જાય. બીજા ઉપવાસીઓ તો ઉપવાસ હોવાથી જવાના નથી, એટલે એમને પાત્રુ સોંપી શકાય.)
અથવા તો ઉપવાસી સિવાયના પણ જે બાલ-વૃદ્ધાદિ સાધુઓ ભિક્ષા લેવા માટે જતા ન હોય, તે ભિક્ષા માટે નહિ ત્રી ફરનારા, ઉપવાસ વિનાના-વાપનારા સાધુઓને તે પાત્ર સોંપીને આ સાધુ ગ્લાનાદિ માટે ગોચરી જાય.
Flv ૨૯૨